લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થકી પોતાની આગવી ઓળખ મેળવનાર તારક મહેતા ફેમ બબીતાજી એટલે કે મુનમુન દત્તા તારક મહેતા શો છોડી રહી છે એવા સમાચાર સામે આવ્યા છે મુનમુન દત્તા થોડો સમય પહેલા બિગ બોસ રિયાલિટી શો સિઝન વનમાં ઓટીપી માં જોવા મળી હતી.
આ સમયે તેને મીડિયા સામે બિગ બોસ શોના ખૂબ વખાણ કર્યા હતા અને રિયાલિટી સોના લોકઅપ હાઉસ માં જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી તારક મહેતા શો સાથે તે ઘણા એપિસોડમાં ગેરહાજર પણ રહેતી હતી આ કારણે શો મેકર આશિત મોદી સાથે ઘણીવાર બોલાચાલી પણ થઈ હતી.
આ દરમિયાન બિગ બોસ રિયાલિટી શો સિઝન 2 ની શરૂઆત થવા જઈ રહીછે એ સમયે મુનમુન દત્તા એ લોકઅપ હાઉસ માં જવાનો નિર્ણય કર્યોછે તે તારક મહેતા શોને છોડવા નથી માગંતી પણ ઘણા બ્રેક લેવા માંગે છે પરંતુ આ માટે શો મેકર તૈયાર નથી હાલમાં શો મેકર સાથે એમની વાતચીત ચાલુ છે.
યોગ્ય નિર્ણય નથી આવ્યો આ દરમિયાન થોડા સમયમાં તારક મેહતા શોની લોકપ્રિય એક્ટ્રેસ મુનમુન દત્તા બિગ બોસ રિયાલિટી શો સીઝન 2મા લોક અપ હાઉસમાં દેખાશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.