Cli
કમા એ ગુજરાતી અભિનેત્રી મમતા સોની સાથે ગરબાની રમઝટ પર ડાન્સ કર્યો, કમો છવાઈ ગયો...

કમા એ ગુજરાતી અભિનેત્રી મમતા સોની સાથે ગરબાની રમઝટ પર ડાન્સ કર્યો, કમો છવાઈ ગયો…

Breaking

ગુજરાતમા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામ માંથી ફેમસ થયેલો કમો આજે સેલિબ્રિટી બની ગયો છે થોડા સમયમાં એની લોકપ્રિયતા ગુજરાત ભર માં છવાઈ ગઈ છે એની સાથે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરેછે તો કલાકારો પણ કમા સાથે અભિનય કરવા માટે આતુર રહે છે દિવ્યાંગ કમાની લોકપ્રિયતા.

એટલા અંશે છવાયેલી છેકે મુખ્ય અતિથી ના બોર્ડ પર કમાભાઈ જ લખેલું જણાય છે તેના વચ્ચે માતાજીના નવલા નોરતામા પણ ઘણી જગ્યાએ કમો ઉપસ્થિત રહ્યો હતો અને તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન ગ્લાસના પ્રોગ્રામ માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રી મમતા સોની આવેલી હતી મમતા સોનીએ ગુજરાતી.

અભિનય ક્ષેત્રે ઘણી બધી ફિલ્મો આપેલીછે તે સ્ટેજ પ્રોગ્રામ અને આબ્લમ સોગંમા પણ પોતાનો જાદુ ચલાવતી રહે ગુજરાત માં એના ખુબ ચાહકો છે આ વચ્ચે મમતા સોની ને એવી જાણ થઈ કમો પણ આ પ્રોગ્રામ માં આવેલોછે તો એને કમાને મળવા ખુબ આતુરતા દાખવી અને શો ઓર્ગેનાઈઝર ને દરખાસ્ત કરીકે કમો જે ગરબાથી ફેમસ થયો છે.

રશીયો રુપાળો રંગરેલીયો વગાડવામાં આવે ત્યારે બાદ કમાની સાથે મમતા સોનીએ આ ગરબા પર ખુબ ડાન્સ કર્યો આ દરમિયાન કમો પણ ખુબ ખુશ જણાતો હતો એને મમતા સોની જેવી અભિનેત્રી સાથે ડાન્સ કરવાનો મોકો મળ્યો એને હાથ લંબાવી મમતા સોની સાથે અભિવાદંન પણ કર્યા.

મમતા અને કમાની જોડી જોઈને ચાહકો પણ ખુબ ગેલ માં આવી જતા સીટીઓ મારી રહ્યા હતા આ પ્રોગ્રામ દરમિયાન કમો ઈનસર્ટમા દેખાયો હતો અને મમતા સોની ચોલી માં પોતાની સુદંરતાનો જાદુ ચલાવતી જોવા મળી હતી મિત્રો કમાને તમે પસંદ કરતા હોવ તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *