બોલિવૂડની જાણીતી એક્ટર ઉર્વશી રૌતેલા કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે તેઓ ગયા દિવસોમાં પણ ક્રિકેટરને લઈને ખુબ ચર્ચામાં આવી હતી તેઓ અવારનવાર પોતાની બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેઓ હોટ ફિગર અને સુંદરતા ને લઈને ખુબ હાઈલાઈટ પણ રહે છે.
તેના વચ્ચે એક્ટરનો એક વિડિઓ સોશિલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને લોકોએ પસંદ પણ કર્યો છે અને કેટલાક લોકોએ તેને લઈને ટ્રોલ પણ કરી છે આમતો આ ઉર્વશી રૌતેલાનો આ ડાન્સ વીડિયો ખુબ જૂનો છે પરંતુ આ વીડિયોમાં તેનો ડાન્સમાં જુસ્સો ચોખ્ખો જોવા મળે છે.
એક્ટરનો આ વિડિઓ હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સનો વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં તેઓ ખૂબ જ સારો ડાન્સ કરી રહી છે પરંતુ અચાનક ડાન્સ કરતા સમયે તેણીએ પોતાની ટીશર્ટ કાઢીને ફેંકી દેછે.
અને ત્યારે તેનો અહીં બોલ્ડ અંદાજ પણ જોવા મળે છે સામે આવેલ આ વીડિયોમાં ચોખ્ખું દેખાય છેકે તેઓ તેના સુપરહિટ ગીત બિજલી કી તાર પર ડાન્સ કરી રહી છે અને આ ગીતને સિંગર નેહા કક્કર અને ટોની કક્કરે ગાયું હતું આ વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.