લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તાજેતરમાં થોડા બદલાવો જોવા મળ્યા હતા શોમાં છેલ્લા 14 વર્ષથી જોડાયેલા તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા કોઈ કારણોસર આ શો માંથી નીકળી ગયા હતા થોડો સમય બાદ નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને શો મેકર આશિત મોદી લાવ્યા હતા.
પરંતુ શોના દર્શકો આ પાત્રમાં શૈલેષ લોઢાને જ જોવા માગેછે આ વચ્ચે શૈલેષ લોઢાએ પોતાનું મૌન તોડતા જણાવ્યું હતુંકે જે જાણીને આપ ખુશીથી ઝુમવા લાગસો શૈલેષ લોઢાએ તારક મહેતા શો વિશે જણાવ્યું હતું કે આજે ઘણા બધા કલાકારો શો માં જોવા મળતા નથી આવનાર દિવસોમાં પણ શોમાં ઘણા બધા.
નવા કલાકારો જોવા મળી શકે છે પરંતુ હું એજ કહેવા માગું છુંકે શો માં દેખાડવામાં આવેછે એ બહારની દુનિયામાં હોતું નથી વાસ્તવિક જીવનમાં ઘણું અંતરછે હું અહીંયા કોઈનું નામ નથી લેતો પરંતુ ઘણા લોકો છે જે પોતાની જાતને જ મોટા માને છે એ કોઈ દિવસ સાચું બોલવાનું.
શીખ્યા જ નથી પરંતું કંઈ વાંધો નહીં જિંદગીમાં ઉતાર ચડાવો આવ્યા કરે છે ઘણી મુશ્કેલી આવે છે પરંતુ સમયની સાથે તે જતી પણ રહે છે આગળ જતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં આપને કોઈ ખુશી ફરી પાછી પણ જોવા મળી શકે છે આવું શૈલેષ લોઢા એ જણાવ્યું હતું જેમના.
છેલ્લા વાક્ય માં ચાહકોની શૈલેષ લોઢા મની પાછા ફરવાની મનોકામનાઓ સ્પષ્ટ દેખાઈ આવી રહી હતી વાચંકમિત્રો આપનું શું માનવું છે આશિત મોદીએ શૈલેષ લોઢા ને મનાવવા જોઈએ કે નહીં એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.