બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં નેગેટિવ અભિનય કરતા આ કલાકાર ને આપે જોયા હશે જેમનું નામ છે રાહુલદેવ તેમને પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત ફિલ્મ ચેમ્પિયન થી કરી હતી જેમાં સની દેઓલ મુખ્ય અભિનેતા હતા ચેમ્પિયનમાં રાહુલદેવનું નેગેટિવ કેરેક્ટર ખૂબ ચર્ચામાં આવ્યું હતું ત્યારબાદ એમને.
બોલિવૂડમાં એક પછી એક દમદાર ફિલ્મો આપી માત્ર બોલીવુડ નહીં પણ ભોજપુરી તમીલ તેલુગુ ફિલ્મો માં પણ નેગેટિવ ભૂમિકા માં અંહમ રોલ અદા કર્યો છે રાહુલ દેવમા ઘમંડ બીલકુલ નથી તેઓ જે કોઈપણ ફિલ્મોમાં અભિનય કરે છે આજે રાહુલ દેવના જન્મદિવસના મોકા પર તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો.
અમે આપને જણાવીએ રાહુલ દેવ નો જન્મ 27 સપ્ટેમ્બર 1968 ના રોજ દિલ્હીમાં થયો હતો રાહુલ દેવ ટીવી અને બોલીવુડ અભિનેતા મુકુંદ દેવ ના ભાઈ છે તેમના પિતા દિલ્હીમાં એક પોલીસ ઓફિસર હતા સાલ 2000માં તેમણે પોતાની પ્રથમ ફિલ્મ ચેમ્પિયનથી શરુઆત કરી જેમાં સની દેઓલ મુખ્ય અભિનેતા હતા.
અને મુખ્ય વિલન તરીકે રાહુલે અભિનય કર્યો હતો આ ફિલ્મમાં રોલમાં રાહુલદેવને દર્શકો અને ફિલ્મ મેકરે ખૂબ પસંદ કર્યા હતા જેના થકી એમને ઘણી મોટી ફિલ્મોમાં કામ મળ્યું તેમને તમિલ તેલુગુ મલાયમ પંજાબી ભોજપુરી બંગાલી ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ અદા કર્યો અને પોતાનો દમદાર પરિચય આપ્યો.
રાહુલની પર્સનલ લાઈફ ની વાત કરીએ તો તેમની જિંદગીમાં 18 વર્ષ નાની અભિનેત્રી મુમ્તા ગોડસે આવી તેમની સાથે તેઓ લિવ ઈન રિલેશનમાં આવ્યા અને પોતાના પ્રેમનો એકરાર કર્યો મુમ્તા ગોડસે એ ઘણા બધી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેઓ રાહુલ દેવ પર ખૂબ ભરોસો કરે છે.
રાહુલ દેવ પરણીત હતા તેઓની પત્નીનું કેન્સરના કારણે નિધન થયું હતું તેઓ હાલ એક બાળકના પિતાછે એ વચ્ચે મુમ્તા ગોડસે સાથે એમને પ્રેમ થયો મુમ્તા ગોડસે રાહુલ દેવને ગમભરી જીદંગી માં થી બહાર લાવ્યા અને એના બાળકને પણ અપનાવવા માટે રાજી છે હાલ તેઓ.
સાથે રહે છે રાહુલદેવ બિગ બોસ રિયાલિટી શોમાં પણ દેખાયા હતા જેમાં તેમને પર્સનલ લાઇફનો ખુલાસો પણ કર્યો હતો હાલ રાહુલદેવ ઘણી બધી મોટી ફિલ્મો સાથે કામ કરી રહ્યા છે ચાહકો એમને ખૂબ પસંદ કરે છે વાચંક મિત્રો રાહુલ દેવ વિશે આપનું શું મંતવ્ય છે જરૂર જણાવજો.