ભારતની લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થોડા સમયથી કલાકારોની ફેરબદલી ચાલુ છે જ્યારે તાજેતરમાં તારક મહેતાના પાત્રમાં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને લાવવામાં આવ્યાછે એ સમયે શો પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવ્યું હતું કે હજુ ઘણા બધા ફેરફારો કરવાના છે.
અને થોડા સમય પહેલા એક મિડીયા અહેવાલમાં એ પણ જણાવ્યું હતું કે દિશા વાકાણી ની અમે ઘણો સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છીએ આ પાત્રને અમે બદલવા માગતા નથી પરંતુ જો જૂની દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં પરત નહીં ફરે તો અમે નવી દયાબેન લાવીશું એ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો.
સામે આવ્યો છે જેમાં એક ફેમસ યુટ્યુબર ટીવી સિરિયલ અભિનેત્રી ગરીમા ગોયલ દયાબેનના પાત્રમાં ગરબા કરતી જોવા મળે છે સાથે તે ગોકુલધામ સોસાયટીના ગેટ પર કહેતી જોવા મળે છે અને કહે છેકે હું આવું છું ગરીમા ગોયેલ સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ છે તેના ફેસબુક પર 7 લાખથી વધારે ફોલોવર છે સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર બે મિલિયન થી.
વધારે ફોલોવરછે જે બ્લોગર પણ છે તેમને પોતાનો વિડીયો પોસ્ટ કરતા કહ્યું હતું કે ગોકુલધામ સોસાયટી મેં આ રહી હું સાથે દયાબેનના રૂપમાં તે ડાન્સ કરતી પણ જોવા મળી હતી તો આ નવરાત્રીમાં દર્શક મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે દિશા વાકાણી ના ચાહકો જરૂર આનાથી નારાજ થઈ શકે છે આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.