ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ઋષભ પંત અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે ગયા કેટલાક દિવસોથી તેઓ ઉર્વશી રૌતેલા ને લઈને પણ મીડિયામાં હાઈલાઈટ રહ્યા હતા ઉર્વશીના એક ટ્વીટ બાદ ચર્ચાયું હતું કે ઋષભ પંત અને ઉર્વશીને કંઈક છે પરંતુ એ ખોટું હતું આવો ઋષબ પંતની અસલી ગર્લફ્રેન્ડ વિશે જાણીએ.
તમને જણાવી દઈએ રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે તેના પિતા બિઝનેસમેન છે ઈશા વિશે વધુ તો જાણકારી નથી પરંતુ તેણે જીસસ એન્ડ મેરી કોલેજમાં અભ્યાસ કર્યો છે કેટલાક સમયથી ઋષભ પંત ઉર્વશી રૌતેલા ચર્ચાઈ હતી પરંતુ ઈશા નેગી સાથે ઋષભે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ જાહેર કર્યો.
ઋષભ પણે અને ઈશા નેગીની કેલટીક તસ્વીર પર સોસીયલ મીડિયામાં સામે આવી છે બંનેની જોડીને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે ઈશા નેગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે તેઓ સમય સમયે પોતાની તસ્વીર શેર કરતી રહે છે તેના લગભગ બે લાખ ફોલોઅર્સ છે મિત્રો પોસ્ટ પસંદ એવો હોય તો શેર કરવા વિનંતી.