તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં શો ગયા કેટલાક દિવસોથી ચર્ચામા છે શોમાં શૈલેષ જીની જગ્યાએ સચિન શ્રોફ જોવા મળશે ટીવીના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ જોવાતા શો તારક મહેતમાં એક પછી એક એક્ટરે શો છોડી રહ્યા છે તેના વચ્ચે હાલમાં જ વધુ એક સમાચાર શો વિશે સામે આવ્યા છે.
હકીકતમાં આ સમાચાર તારક મહેતા શોના લોકપ્રિય એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોષીલઈને આવ્યા છે અને ખુદ દિલીપ જોષીએ પણ આ બાબતે મૌન તોડ્યું છે જ્યારે આ વાતને લઈને ચોખવટ કરતા દિલીપ જોશીએ કહ્યું હતું કે શૈલેષ લોઢા માત્ર શોમાં જ મારા મિત્ર ન હતા પરંતુ વાસ્તવિક.
જીવનમાં પણ મારા સારા મિત્ર છે પરંતુ તેઓ ક્યાં કારણોસર ગયા તે જવાનું કારણ કહી શકતો નથી કારણકે તે એક નિર્માતા અને કલાકાર વચ્ચેનો મામલો છે અને હવે તમને તારક શોમાં શૈલેષ જીની જગ્યાએ સચિન શ્રોફ જોવા મળશે જણાવી દઈએ શોમાં દયાબેન પણ આવશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે.
અને કદાચ ટૂંક સમયમાં તમે દિશા વાકાણીને બદલે દયાના રોલમાં કોઈ અન્ય એક્ટર જોવા મળી શકે છે વાચકમિત્રો આ મામલે કોઈ ઓફિસિયલ પુષ્ટિ થઈ નથી કે શોમાં દયાબેનની જગ્યાએ કોણ આવશે શોમાં નવા પાત્રોને લઈને વાચકમિત્રો તમે શું કહેશો કોમેંટબોક્સમાં જણાવી શકો છો.