બોલિવૂડની દિવંગત અભિનેત્રી પરવીન બાબીને કોઈ ન ઓળખે એવું ન બને જેમણે બોલીવુડમાં ખુબ યોગદન આપ્યું છે લગભગ 250 ફિલ્મોમા કામ કરનાર પરવીનએ ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો ભેટમાં આપી અને પોતાના મજબૂત અને બોલ્ડ પાત્રોથી ચાહકોના દિલ જીતી લીધા.
પરંતુ 20 જાન્યુઆરી 2005ના એક્ટરનું દુઃખદ નિધન થયું હતું પરંતુ 17 વર્ષ પછી પણ તેમનો મુંબઈનો ફ્લેટ નિર્જન લાગે છે કેટલાક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ દલાલ એક્ટરના ફ્લેટને વેચવા અથવા ભાડે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી ફ્લેટને રાખનાર કોઈ મળી રહ્યું નથી મીડિયા રિપોર્ટ.
મુજબ પરવીન બાબીનો આ ફ્લેટ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો છે અને તે રિવેરા બિલ્ડિંગના 7મા માળે છે જ્યાં એક્ટરનો દેહ મૃત હાલતમાં મળી આવ્યો હતો તેનો આલીશાન ફ્લેટ પ્રખ્યાત જુહુ બીચ પરછે તે ટેરેસ ફ્લેટ છે છતાં તેને ખરીદનાર કોઈ નથી મળી રહ્યું અહીં કોઈ પણ દલાલ ઘર જોવા.
માટે લોકોને લાવે છે ત્યારે તેઓ એ વાતથી અજાણ હોય છેકે આ ફ્લેટ પરવીન બાબીનો છે જેવા એમને ખબર પડે છે ત્યારે તેઓ ખરીદવાની ના પાડી દેછે જો લોકોને લાગે કે બેબીના નિધનના ચાર દિવસ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો એટલે લોકો આ વિચારથી અસ્વસ્થતા અનુભવે છે.