Cli
સ્વામિનારાયણ સંત ઉપર ગુસ્સે થઈ કરણી સેના, રાજ શેખાવતે આપી ચીમકી, જાણો વિગતે...

સ્વામિનારાયણ સંત ઉપર ગુસ્સે થઈ કરણી સેના, રાજ શેખાવતે આપી ચીમકી, જાણો વિગતે…

Breaking

મિત્રો તાજેતરમાં એક સ્વામિનારાયણ સંતે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવતું એક નિવેદન આપ્યું હતું એના કારણે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પોતાના લાઇવ વિડિયો મારફતે સ્વામિનારાયણ સંતોને ચિમકી આપી છેકે હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે એવા
પ્રવચનોને અમે.

નહીં ચલાવી લઈએ આ કરણી સેનાછે જે સંતે અભદ્વ વાણી વિલાસ કર્યો હોય જાહેરમાં માફી માગે નહીં તો અમે ઘરમાં ઘૂસીને માફી મંગાવીશુ અમને બધુંય આવડે છે અને કરણી સેના સનાતની સેના છે અને હિન્દુ ધર્મની રક્ષા કરવી અમારો ધર્મ છે સ્વામી છો એટલે માન સન્માન.

દઈએ છીએ નહી તો અમારી ભાષા અલગ છે જવાબ બહું મોઘો પડશે ખંડન જોઈએ અને જાહેરમાં માફી જોઈએ એટલે તમામ લોકોને કહીએ છીએ દેવી દેવતાઓનું અપમાન કરતાં પહેલાં વિચાર કરજો નહીં તો અમને અધિકાર લેતા આવડે છે અને સનાતન ધર્મની રક્ષા કરતા પણ આવડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *