તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજે દર્શકો માં ખૂબ જ લોકપ્રિયછે આ દિવસોમાં સિરિયલમાં બદલાવ સાથે શૈલેષ લોઢાની જગ્યાએ તારક મહેતાના પાત્રમાં સચિનશ્રોફ ને આવતા વિવાદ અને અફવાઓ એ વેગ પકડ્યો.છે આ શોમાં મહેતા સાહેબ અને જેઠાલાલ ની જોડી ખૂબ જ ફેમસ હતી.
મહેતા સાહેબના બદલવાને લઈને જેઠાલાલ ખૂબ દુઃખી છે અને આ શોમાં કામ કરવા માંગતા નથી આવી અફવાઓ વચ્ચે જેઠાલાલે પોતાનું મૌન તોડતા જણાવ્યું હતું કે મિત્રો એવું કાંઈ જ નથી હું છેલ્લા 15 વર્ષથી આ શોમાં જોડાયેલોછું હું સીરીયલના થકી જ બનેલોછું આ શોના કારણે મને.
ખૂબ જ લોકપ્રિયતા મળીછે હું જેઠાલાલના પાત્રને ખૂબ જ પ્રેમ કરું છું સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સમગ્ર ટીમને પ્રેમ કરું છું સોના નિર્માતા આશિત મોદી સાથે મારા ઘણા અંગત સંબંધો છે સાથે શૈલેષ લોઢા સાથે પણ મારી વાસ્તવિક જીવનમાં જૂની મિત્રતાછે હું મારું કેરેક્ટર છોડવા નથી.
માગતો હું અત્યારે મારા પરિવાર સાથે કેલિફોર્નિયા ના પ્રવાસ પર છું અને શોમા હજું એવું કંઈ નથી આવ્યું કે સચિન શ્રોફ સાથે હું શુટ કરુ હું આવનારા દિવસોમાં મારી ટીમ સાથે ફરી અભિનય કરતો દેખાઈસ જેઠાલાલ એ આવું નિવેદન આપતા હાથ જોડીને ચાહકોને કોઈ અફવા ફેલાવા પર.
ધ્યાન ના આપે એવું કહીને એવું સાબિત કરી દીધું હતું કે જેઠાલાલનું પાત્ર બદલવામાં નહીં આવે અને દિલીપ જોશી આ પાત્ર સાથે ચાહકોને મનોરંજન કરાવતા રહેશે આ સાથે દર્સકો ના ઘણા ઉદભવતા પ્રશ્નો પર જેઠાલાલે ફુલ સ્ટોપ લગાડી દીધું છે મિત્રો આ શોને લઈને તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.