તાજેતરમાં ઉત્તર પ્રદેશ મુરાદાબાદ ની પોલીસે ઉત્તર પ્રદેશની લેડી ડોન ના નામે કુખ્યાત હસીના ની ધરપકડ કરીછે બે કરોડથી વધારે ની સંપત્તિ પોલીસે જપ્ત કરી લીધી છે જેમાં જેન્તીપુર ની કોઠી પણ સામેલ હતી હસીના પર 37 થી વધારે ગુનાઓ લાગેલા છે નશીલા પદાર્થોના સેવન વેચાણ.
અને સટ્ટાબાજી મડર સાથે ઘણા બધા ગુનાઓનો સમાવેશ છે મુરાદાબાદ કોર્ટે 10 વર્ષની સજા ફરમાવી છે હસીના મુરાદાબાદમાં છેલ્લા 22 વર્ષોથી ગુનાખોરીની દુનિયામાં બેતાજ બાદશાહ હતી એના પર ઘણા બધા ગુનાઓ દર્જ હતા 2000 ની સાલમાં નાનકડા થી સટ્ટાના વેપાર શરૂઆત કરનાર.
સમય વ્યતીત થતા ગુનાખોરી ની દુનિયા માં હસીના લેડી ડોન ના નામે ફેમસ થઈ અને 2021 સુધીમાં તે ન!શીલા પદાર્થોના વેચાણમાં ખૂબ આગળ વધી હતી જે લેડી ડોન અત્યારે હાલ જેલમાં બંધ છે હસીનાને કોર્ટે ચરસના વેચાણ બાબતે દસ વર્ષની સજા ફરમાવી છે વાચકમિત્રો આ મામલે તમે કહેશો.