Cli
પ્રેગ્નેટ છે છતાં પોતાની ફિલ્મ માટે રાત દિવસ દોડી રહી છે આલિયા ભટ્ટ, ટૂંકા કેસરી કલરના ડ્રેસમાં સ્પોટ થઈ...

પ્રેગ્નેટ છે છતાં પોતાની ફિલ્મ માટે રાત દિવસ દોડી રહી છે આલિયા ભટ્ટ, ટૂંકા કેસરી કલરના ડ્રેસમાં સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના પ્રમોશનમાં ખૂબ બીઝી છે તેઓ વિવિધ ક્ષેત્રે જઈને ફિલ્મનું પ્રમોશન કરેછે એ દરમિયાન આજે તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં આલિયા ભટ્ટ કેસરી કલરના શોર્ટ ડ્રેસમાં રણબીર.

કપૂર સાથે જોવા મળેછે આ લુકમાંથી ખુબ સુંદર લાગી રહી છે પોતાની પ્રેગનન્સી દરમિયાન પણ તે હોટ અને બ્યુટીફૂલ લાગી રહી છે વાયરલ વીડિયોમાં પ્રમોશન સેટ ઉપર જઈને રણબીર અને આલિયા બંને ચાહકો અને કેમેરા મેન મીડિયા ની વચ્ચે હાથ લાવીને પોઝ આપી રહ્યા છે સાથે ચાહકોની વચ્ચે જઈને સેલ્ફી આપી રહ્યાછે.

આ દરમિયાન ખૂબ લોકોએ રણબીર અને આલિયા સાથે ફોટા પણ પડાવ્યા આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને ખૂબ લોકો એને લાઇક કોમેન્ટ કરી રહ્યા છે અગાઉ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉજ્જૈન ગયા હતા જે સમયે ઘણા સંગઠનો દ્વારા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નો ખુબ વિરોધ કર્યો હતો અને એમને.

મહાકાલ ના દર્શન કરવાની ના પાડી હતી એ લોકો રણબીર કપૂરના હું મા!સ ખાવુંછું એ નિવેદનથી ખૂબ નારાજ હતા એ વચ્ચે તે પરત ફર્યા હતા તો બાયકોટ ના ટ્રેડ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ફિલ્મ કેવી સફળતા પ્રાપ્ત કરેછે એ આપણે જોવું રહ્યું આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ખૂબ ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *