Cli
આસ મહોમ્મદે કહ્યું હિન્દૂ છું અને ખોટું નામ આશુ રાણા બનીને સગીર છોકરી ને ફસાવી, પરંતુ પોલ ખુલતા...

આસ મહોમ્મદે કહ્યું હિન્દૂ છું અને ખોટું નામ આશુ રાણા બનીને સગીર છોકરી ને ફસાવી, પરંતુ પોલ ખુલતા…

Ajab-Gajab Breaking

દિલ્હી સાઈબર પોલીસે એક નાબાલિક છોકરી ને ફેક આઈડી મારફતે હેરાન આને છેડતી કરવા ના ગુના માં ગિરફ્તાર કર્યો આ યુવાન પર પોતાનો ધર્મ અને સાચું નામ છુપાવી દોસ્તી કરવાનો આને ખબર પડતાં બ્લેકમેઇલ જમાવવાનો આરોપ લાગેલો છે સમગ્ર ઘટના અનુસાર આસ મહોમ્મદે બેંક આઈડી આશુ રાણા નામની બનાવી.

17 વર્ષ ની યુવતી ને પોતે આર્મીમાં છું એમ કહી ને ફોસલાવી એમ 3 થી 4 વાર મળવા બોલાવી અને તેની સાથે સબંધ બાંધ્યો હતો છોકરીને એની સાચા નામની ખબર પડતાં એને દોસ્તી તોડી દિધી એની માંને વાત કરતા એ દુર થઇ ગઇ તો આસ મહોમ્મદે એની કપડાં પહેર્યા વગરની તસવીરો થી બ્લે!કમેઇલ કરવાનું શરુ કર્યું.

બદનામ કરવા એની તસવીરોને ફેક આઈડી મારફતે અપલોડ કરવા લાગ્યો પિડીતાએ પોતાની માં સાથે સાઈબર પોલીસ માં કેશ નોંધાવ્યો સમગ્ર માહીતી સાઈબર પોલીસે તપાસ કરતા આરોપીની ધડપકડ કરીને પોક્સો એક્ટ લગાડી જેલ ધકેલી દીધો આ કેશમાં ધાર્મિક ઓળખાણ છુપાવી છેતરપિંડી અને બ્લે!કમેઇલ.

બદનામી ની સાજીસ શોષણ જેવા ગુનાઓ માટે 419 500 354 ડી 509 પોક્સો આઈટી જેવી કલમો હેઠળ કેશ નોંધાયો છે સાથે આરોપીની કડક પુછપરછ કરતા એ મેરઠનો રહેવાશી મુબંઈ આર્મી ના કેન્ટીનમા કોન્ટ્રાક્ટ પર રશોયો હતો જે આર્મી ની પોસ્ટ પર નહોતો એને પોતાની જુઠી ઓળખ બતાવી ને છોકરીને ફસાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *