બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી અને અભિનેતા અજય દેવગણ ની પત્ની કાજોલ જેને બોલિવૂડ ની ફિલ્મો માં 90 ના દશકામાં મીઠો કહેર વર્તાવ્યો હતો એની આજકાલ સોશિયલ મીડિયા પર ત્રીજી પ્રેગ્નન્સી ની અફવાઓ ખુબ વાઈરલ થઈ હતી એ વચ્ચે તાજેતરમાં કાજોલ લાલબાગ ના રાજાના.
દર્સનાથે પહોંચી એ સમયે કાજોલ બન્ને લુકમા સે આવી હતી પહેલા તે જીન્સ શર્ટ બાદમાં સાડી માં એ સમયે એને ચાહકો વચ્ચે આવી દરમિયાન તેણે મીડિયાથી વાત કરત નિવેદન આપ્યું હતુંકે આ માત્ર અફવાઓ છે એવી કોઈ બાબત નથી અને ચાહકોને વિનંતી છે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર થી.
દૂર રહો અભિનેત્રી કાજોલ 48 વર્ષ ની ઉંમરે કાજલની આ તસ્વીર સામે આવતા લોકો ને તેના ચહેરાની સાચી ઉંમર જોઈ ચોંક્યા પણ હતા કાજોલે ઘણી બધી ફિલ્મો મુખ્ય અભિનેત્રી રુપે અભિનય કર્યો છે જેમાં શાહરૂખ ખાન સાથેની ઘણી બધી ફિલ્મો હીટ ગઈ છે અજય દેવગણ સાથેની ફિલ્મમાં કાજોલને સેટ પર પ્રેમ થયો.
અને બંને એ લગ્ન કર્યા આજે અજય દેવગણ ફિલ્મો સાથે જોડાયેલા છે જ્યારે કાજોલ તાજેતરમાં એક વેબ સીરીઝ માં દેખાઈ હતી ટ્રેડીસનલ સાડી ના લુક માં એને જોઈને રસ્તામાં ખુબ ભિડ જામી ગઈ હતી એ લાલબાગ રાજાના દર્શન કરવા પહોંચી હતી અને જેનો એ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો.