સલમાન ખાને પોતાની કભી ઈદ કભી દિવાલી ફિલ્મથી શહેનાઝ ગિલને બહારનો રસ્તો બતાવી દીધો છે ફિલ્મનમા સલમાન લગાતાર મોટા બદલાવ કરી રહ્યા છે સલમાન પહેલા જ એમના જીજા આયુષ શર્માને બહાર કરી ચુક્યા છે હવે કેલટીયે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે સલમાને શહેનાઝ ગિલને હટાવીને પલક તિવારીને સાઈન કરી લીધો છે.
બિગબોસ 16 ક્રેઝ નામના એક ફેસબુક પેજમાં દાવો કરવામાં આવ્યો છે હવે આ બાજુ ફિલ્મમાંથી નીકાળવા બદલ શહેનાઝ ગિલ સલમાનથી નારાજ થઈ ગઈ છે અને એમણે સલમાન ખાનને ઇન્સ્ટાગ્રામમાં અનફોલોવ કરી દીધા છે શહેનાઝ પહેલા સલમાન ખાન સહિત 12 લોકોને ફોલોવ કરતી હતી પરંતુ હવે સલમાનને અનફોલોવ કર્યા બાદ.
શહેનાઝ માત્ર 11 લોકોને જ ફોલોવ કરી રહી છે સલમાને ખુદ આ ફિલ્મ માટે શહેનાઝને સાઈન કરી હતી કભી ઈદ કભી દીવાલીના સેટ પરથી શહેનાઝનો એક વિડિઓ ક્લીક પણ સામે આવી હતી પરંતુ હવે અચાનક સલમાન ખાને પોતાની ફિલ્મમાં શહેનાઝની જગ્યાએ પલક તિવારીને સાઈન કરી લીધી છે હવે કેટલાય લોકો સોસીયલ.
મીડિયામાં કોમેંટ કરી રહ્યા છેકે સારું થયું કે શહેનાઝ એમની ફિલ્મમાંથી નીકળી ગઈ નહીં તો એમનું કરિયર પણ ફ્લોપ થઈ જતું શહેનાઝ સલમાન ની ફિલ્મમાં એક ખાસ રોલ નિભાવવાની હતી પરંતુ હવે એ રોલ પલક તિવારીને આપવામાં આવ્યો છે જણાવી દઈએ શહનાઝને ફિલ્મમાંથી નીકાળવાનું ઓફિસિયલ જાહેરાત નથી કરવામાં આવી.