ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર લોકોના મનગમતા છે એમની જબરજસ્ત બેટિંગ જોવા માટે એમના ફેન્સ ઉતાવળા છે હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એમનું ફોર્મ કંઈ ખાસ જોવા મળ્યું નથી અત્યારે ભારતીય ટિમ વેસ્ટ્નડિઝ સામે ટી 20 મેચ રમાઈ રહી છે ટીમનું નેતૃત્વ રોહિત શર્મા સંભાળી રહ્યા છે જયારે બીજી બાજુ વિરાટ કોહલી.
અત્યારે આરામ પર છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યાછે આ દરમિયાન તેમની પત્ની અને બોલિવૂડ એક્ટર અનુષ્કા શર્માએ તેમની સાથે એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે ફોટોમાં અનુષ્કા વિરાટ સાથે ટ્વિન્સ કરતી જોવા મળી રહી છે અનુષ્કા શર્મા એક એવી એક્ટર છે જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે હકીકતમાં અભિનેત્રીએ.
ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર તેની બે તસવીરો શેર કરી હતી જેમાં તે પતિ વિરાટ કોહલી સાથે પોઝ આપતી જોવા મળી રહીછે સામે આવેલ ફોટોની વાત કરીએ તો વિરાટ અને અનુષ્કાએ બ્લૂ કલરના જેકેટ પહેર્યુંછે આ સાથે અનુષ્કાએ લાઇટ બ્લુ કલરની જીન્સ પહેરી છે જ્યારે કોહલીએ ડાર્ક બ્લુ કલરની જીન્સ પહેરી છે તેમજ બંનેએ સફેદ કલરનું ટીશર્ટ પહેર્યું છે બન્ની તસ્વીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે