એક્ટર દિશા પટાની અત્યારે તેની આવનાર ફિલ્મ એક વિલેનના પ્રમોશનમાં વ્યસ્ત છે એમની સાથે આ ફિલ્મમાં જોન અબ્રાહમ તારા સુતરીયા અર્જુન કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે દિશાની આ ફિલ્મ આ મહિના 29 તારીખે રીલિઝ થસે એવામાં હાલમાં એક્ટરને લાલ રંગની બોડી હગિંગ ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી.
હાલમાં પોતાની ફિલ્મ એક વિલેન રિટર્નના પ્રમોશન દરમિયાન દિશા લાલ કલરની ડ્રેસને પસંદ કરી હતી આ ટ્યુબ ડ્રેસમાં બહુ ડીપ નેક હતું એ વાતમાં કોઈ શક નથી કે દિશા પોતાના આ લુકમાં હજારો લોકોની ઊંઘ હરામ કરી રહી છે સોસીયલ મીડિયામાં દિશાનું આ લુક જોત જોતા વાયરલ થઈ ગયું હતું ફેન્સ હોટ લુકની પ્રશંસા કરી રહ્યા છે.
આ ડ્રેસમાં એક્ટર પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે એક્ટર દિશાએ સાઈડ પાર્ટેડ વાળ અને સોફ્ટ મેક અપ સાથે પોતાનો બોલ્ડ લુકને પૂરો કર્યો છે એવું નથી કે એક્ટર પહેલીવાર બોલ્ડ લુકમાં જોવા મળી હોય તેના પહેલા પણ પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ઘાયલ કરી ચુકી છે અત્યારે તેના આ લુકને ફેન્સ પસંદ કરી રહ્યા છે.