પંજાબી સિંગર સીધું મોસેવાલા ને 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી તેના બાદથી સિંધુના ફેન્સ એમના અલગ અલગ અંદાજથી યાદ કરી રહ્યા છે હાલમાં ગઈ 11 જૂનના સિંધુનો જન્મદિવસ હતો ત્યારે દેશ સાથે સાથે વિદેશમાં પણ ફેન્સે સિંધુને યાદ કર્યા ટ્રક વાળાએ પણ સિંધુના જન્મદિવસને.
અલગ રીતે ઉજવ્યો છે જેને જોઈને તમારું પણ દિલ પીગળી જશે હકીકતમાં પાકિસ્તાનમાં સિંધુના ફેન્સે અલગ રીતે જન્મદિવસ ઉજવ્યો છે અહીં કેટલાકે ટ્રક પર સિંધુનો ફોટો બનાવી લીધો તો કેટલાકે બાઈક પર સિંધુનો ફોટો બનાવરાવ્યો જેમાંથી ટ્રક વાળો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વિડીઓમાં જોઈ શકાય છેકે એક ટ્રકમાં વ્યક્તિ સિધુનો ફોટો બનાવી રહ્યો છે તેના બાદ તેને સાફ કરતા જોવા મળી રહ્યો છે અત્યારે તે વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે મિત્રો તમે પણ સીધું મોસેવાલાના ફેન્સ હોય તો એક ટ્ર્કવાળા ની દીવાનગી માટે પોસ્ટને શેર કરવા વિનંતી.