બૉલીવુડ માં આગવું નામ ધરાવતા રેપર સોંગ ના પ્રખ્યાત સિંગર યો યો હનીસિંગ ( Yo Yo honey singh) એમની પત્ની શાલિની તલવારે તેમની સામે થોડા સમય પહેલા ઘરેલુ હિંસા નો કેશ દાખલ કર્યો છે. જ્યાં શાલિની તલવારે હનીસિંગ વિરુદ્ધ માનસિક રીતે હેરાન કરવું , નાણાકીય દુર્વ્યવહાર કરવો જેવી લેખિત મા ફરિયાદ આપી આક્ષેપો કર્યા છે. જ્યારે કેશ બાબતે દિલ્હી ની હાઇકોર્ટ માં કેશ ચાલી રહ્યો છે ત્યાં રેપર હનીસિંગ હાજર થયા હતા.
દિલ્હી ની તીસ હજારી કોર્ટ માં હનીસિંગ તેની સંપૂર્ણ તૈયારી સાથે પહોંચ્યો હતો જ્યાં હનીસિંગ એ પોતના આવક અથવા સંપત્તિ ના કાગળો કોર્ટ મા સિલબન્ધ કવર મા રજૂ કર્યા હતા જ્યાં કોર્ટ એ તેની આવક ના કાગળો ની તપાસ કરી હતી
કોર્ટ ની છેલ્લી સુનાવણી દરમિયાન પણ હનીસિંગ હાજર રહ્યો થયા ન હતા. ત્યારે કોર્ટ એ જણાવ્યું હતું લે રેપર હનીસિંગ આ કેશ ને હળવાશ થી લઈ રહ્યો છે. જે બાદ રેપર આજે સંપૂર્ણ સુરક્ષા સાથે કોર્ટ માં પહોંચ્યો હતો. જ્યારે હનીસિંગ ની પત્ની શાલિની એ હનીસિંગ વિરુદ્ધ ‘ધ પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ’ હેઠળ રેપર વિરુદ્ધ કેશ નોંધાયેલ છે . જયારે હનીસિંગ ની પત્ની ઘરેલુ હિંસા નો કેશ નોંધાયેલ છે જે હાલ કોર્ટ માં સુનાવણી થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે સાલીની એ વધુમાં જણાવ્યું હતું કે હનીસિંગ એ તેના ભાઈ અને બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. હનીસિંગ અને શાલિની બંને જોડી શરૂઆતમાં સાથે ભ Nણતા હતા અને તેઓ પ્રેમ માં પડયા હતા તેમના પ્રેમ ને દસ વર્ષ થયા હતા. તેમની સગાઇ તેમના પરિવારની સંમતીથી 2010માં સગાઈ કરવામાં આવી હતી. આ સગાઇ બાદ 2011માં તેમના લગ્ન થયા હતા અને થોડા સમય પહેલા એક ન્યુઝ ના જણાવ્યા અનુસાર એક એવો ઘટસ્ફોટ કર્યો હતો તેમના હનીમૂન મા જ્યારે ફરવા ગયા ત્યાં ત્યારે જ તેને મારવાનું શરૂ કરી દીધું હતું એવું સાલીની એ જણાવ્યું હતું.
10 કરોડ ના વળતર ની માંગ
સાલીની ની એ હનીસિંગ પાસે 10 કરોડ નું વળતર માગ્યું છે જેમાં કહ્યું છે કે મને એક પ્રાણી ની જેમ વર્તન કરવામાં આવ્યું છે અને એ સાલીની એ કોર્ટ મા અપીલ કરી છે કે હનીસિંગ દિલ્હી માં એક વૈભવી મકાન નું મહિને 5 લાખ નું ભાડું ચૂકવે.હવે જોઈએ કોર્ટ સુ નિર્ણય કરે છે.