જેમ તમે બધા જાણો છો કે ભારતનો સૌથી પ્રેમાળ તહેવાર જે ગણેશ ચતુર્થી છે જે 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર વચ્ચે થયો હતો જ્યારે ગણપતિ બપ્પા આપણા ઘરે આવે છે ત્યારે તે હંમેશાં એક ભવ્ય પ્રસંગ રહ્યો છે અને આપણે પણ તેમની પ્રાર્થના ભક્તિ ભાવથી કરીયે છીએ ગણપતિ બપ્પા પાસે દરેકના દુઃખ અને દુઃખને દૂર કરવાની ક્ષમતા છે લોકો ગણેશ ચતુર્થી સમયે દર વર્ષે ખૂબ જ ઉત્સાહિત રહે છે.
આ વર્ષે 19 સપ્ટેમ્બરના અગિયારમા દિવસે ગણેશજીનો તહેવાર હતો જેમ તમે ચિત્રમાં જોઈ શકો છો આ વાત એક નાનકડા ગામમાં રહેતા એક વ્યક્તિની છે જે નાના તળાવમાં ગણપતિ વિસ!ર્જન કરી રહ્યો હતો જ્યાં બીજા બધા પણ ગણેશજીનું વિસ!ર્જન કરી રહ્યા હતા એક વ્યક્તિ વીડિયો શૂટ કરી રહ્યો હતો વરસાદને કારણે આ સ્થળ એકદમ લપસણ વાળુ બની ગયું હતું અને તે ગણેશજીને તળાવમાં વિસ!ર્જન કરવા જઇ રહ્યો હતો.
તેમણે ગણેશજીને ઉપાડ્યા અને જ્યારે તેઓ ચાલવા લાગ્યા ત્યારે લપસણો વિસ્તાર હોવાને કારણે તેઓ પગને સંતુલિત કરી શક્યા નહીં અને લપસી ગયા અને ગણેશજી સદભાગ્યે તળાવમાં જ વિસ!ર્જીત થઈ ગયાં જરા કલ્પના કરો કે શું થયું હોત જો ગણેશજીની મૂર્તિ જમીન પર પડી હોત આ વસ્તુની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ ગણેશજીના આશીર્વાદથી તેમની મૂર્તિ તળાવમાં જ પડી ગઈ શું આને ચમત્કારના કેવાય તો શું કેવાય કેમકે ગણપતિ બાપા ભાઈના હાથમાંથી જમીન પર ના આવ્યા અને સીધા પાણી માં વિસ!ર્જન થયા જોકે માણસ પણ સલામત છે આવી કોઈ ઈજા હજુ બહાર આવી નથી ગણપતિ બાપ્પા મોર્યા આવતા વર્ષે જલ્દી આવો.