જેમની આગળ દેશનો સૌથી આમિર માણસ માથું નમાવે છે જેના ઈશારે દેશના કેટલાક રઈસજાદા નાચે છે જેઓ જન્મ લેતા જ સૌથી આમિર બાળક બની ગયું છે મિત્રો તે બીજું કોઈ નહીં પરંતુ મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી છે મુકેશ અંબાણી સાથે એમના પૌત્રની આ તસ્વીર પુરી દુનિયામાં ફરી રહી છે પહેલીવાર.
બંને દાદા પૌત્ર એકસાથે દુનિયા સામે આવ્યા છે હકીકતમાં હાલમાં જ મુકેશ અંબાણીની થનાર નાની વહુ રાધિકા મર્ચન્ટે એક ખાસ પરફોર્મન્સ આપ્યું હતું આ મોકા પર પૂરો અંબાણી પરિવાર પહોંચ્યો હતો જ્યાં અંબાણી એકદમ સાધારણ માણસની જેમ ગોદમાં તેડીને ફરી રહ્યા હતા ભલે તમને મુકશ અંબાણી નો પુત્ર દેખાવમાં સાધારણ લાગી રહ્યો હોય.
પરંતુ આ બાળક વિશે તમે જણસો તો તમે પણ દંગ રહી જશો હકીકતમાં પૃથ્વીનો જન્મ 2020 માં થયો હતો તેની ઉંમર અત્યારે દોઢ વર્ષ છે પરંતુ તેમ છતાં આ બાળક દેશનું સૌથી પૈસાવાળું બાળક છે દેશની મોટી મોટી સિક્યુરિટી એન્જસીઓ પૃથ્વીની સુરક્ષા માટે હાજર રહે છે સેકન્ડો નોકર ચાકર પૃથ્વીની સેવામાં લાગેલ રહે છે.
પૃથ્વી દેશના સૌથી મોંઘા ઘરમાં મોટો થઈ રહ્યો છે આપણે આપણી પુરી જિંદગીમાં નહીં કમાઈ શકીએ એટલું તો પૃથ્વીએ તેની આટલી નાની જિંદગીમ ખર્ચ કરી દીધો હશે પુરી ફિલ્મ ઇન્ડટ્રીઝના સ્ટારકિડ પર પૃથ્વીના પગની એક આંગળી ભારે પડી જશે મિત્રો તમે શું કહેશો પૃથ્વી વિશે તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો.