બૉલીવુડ એકટર જેકલીનેને દિલ્હીથી પટિયાલા કોર્ટમાંથી મોટી રાહત મળી છે મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહેલ જેકલીનને કોર્ટ તરફથી હવે વિદેશ જવાની પરમિશન મળી ગઈ છે બતાવાઈ રહ્યું છેકે એક્ટરે આઈફા એવોર્ડ માટે અબુ ધાબી જવું છે કોર્ટની પરમિશન બાદ જેકલીન હવે 21 મેથી 8 જૂન સુધી.
અબુ ધાબીની યાત્રા કરી શકે છે તેની મતલબ સાફ છેકે હવે આ વખતે એક્ટરે આઈફામાં પોતાનો જલવો બતાવી શકશે તેન પહેલા પણ જેકલીન ફર્નાડીઝે અબુ ધાબી દુબઈ ફ્રાન્સ અને નેપાળ જવાની અરજી કરી હતી પરંતુ એ વખતે ઇડીએ તેનું જૂઠ પકડી લીધું હતું ખબરોની માનીએ તો જેકલીને અરજીમાં.
પોતાને સલમાન ખાને સાથે એક ઇવેન્ટમાં નેપાળ જવા માટે અરજી કરી હતી પરંતુ ત્યારે ઇડીએ તપાસ કરી હતી કે જેકલીન સલમાન સાથેની ટુરનો હિસ્સો નથી જેણે પોતાની અરજી પણ પાછી લઈ લીધી હતી જણાવી દઇએ ઠગ સુકેશ ચન્દ્રશેખર સાથેના મની લોન્ડરિંગ કેસને લઈને જેકલીન પર કોર્ટે વિદેશ જવાનો પ્રીતબંધ લગાવ્યો હતો પરંતુ હવેથી તે પ્રતિબંધ હટાવી લીધો છે.