આપણી આંખોમાં બોલીવુડ સ્ટારકિડ્સની એવી છાપ બનાવાઈ છેકે લોકોને આ બધા રઈસજાદે અને ઘમંડી જ નજરે આવે છે પરંતુ શું દરેક માણસ એક જેવો હોય છે જવાબ છે નથી હોતા અહીં સ્ટારકિડસમાં થી એક એવી જેઓ કંઈક અલજ છે જેમાંથી અભિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
તેનું કારણ નવ્યાએ ક્યારેય અમિતાભની પૌત્રી હોવાનો ફાયદો નથી ઉઠાવ્યો સ્ટારકિડ્સની ફોજમાં નવ્યા બધાથી અલગ છે નવ્યાના કામ વિશે તમે જાણશો તો તમે પણ પ્રસંસા કરતા થાકશો નહીં નવ્યા જોડે ધન દોલતની કોઈ કમી નથી તેઓ ચાહતી તો પુરી જિંદગી આરામથી જીવી શકતી નવ્યા ઇચ્છતી તો મોટી મોટી ફિલ્મો પણ મળી જતી.
પરંતુ નવ્યાએ એ રસ્તો પકડ્યો જેના પર ચાલવાની હિંમત કોઈ નહીં કરી શકતું જણાવી દઈએ નવ્યા ગરીબ પીડીત અને જરૂરિયાતમંદ મહિલાઓ જમીની સ્તરનું માટે કામ કરી રહી છે તેઓ ગામે ગામ જઈને નાની બાળકીઓ મહિલાઓ સાથે પુરુષોને પિરિયડ જેવી સમસ્યાઓ વિશે જાગૃત કરે છે નવ્યાએ મહારાષ્ટ્રના.
ગઢચીલોલીમાં પિરિયડ પોઝિટિવ ઘર બનાવ્યા છે હકીકતમાં અહીંની મહિલાઓને પિરિયડ શરૂ થાય ત્યારે ઘરેથી નીકાળી દેવામાં આવતી હતી ત્યાં કંઈક ઝુંપડીઓ બનાવી હતી પિરિયડ દરમિયાન મહિલાઓને ત્યાં જ રહેવું પડતું આટલી મુશ્કેલ સમયમાં પણ એમની દેખભાળ કરનાર કોઈ ન હોતું ન નવ્યાએ એમની પરેશાની સમજી.
અને અહીં 6 પિરિયડ પોઝિટિવ ઘર બનાવ્યા જ્યાં દરેક સુવિધા કરવામાં આવી અને સાથે નવ્યા ગામમાં બાળકીઓ અને મહિલાઓ માટે સેનેટરી પેડની વ્યવસ્થા કરાવે છે શહેર અને ગામમાં જઈને નવ્યા દીવાલો પર એવું લખાણ લખે છે જેનથી લોકો પિરિયડ વિશે જાગૃત થાય નવ્યાનું આ કામ રંગ લાવી રહ્યં છે.