કરીના કપૂરના નાના પુત્ર ઝેહ અલી ખાન સોસીયલ મીડિયામાં ખુબજ ફેમસ છે જેહ હાલમાંજ 21 ફેબ્રુઆરીએ 1 વર્ષના થયા છે પરંતુ તેઓ અત્યારથી મીડિયામાં ફેવરિટ બની ગયા છે ફેન્સ તેની એક અલક જોવા માટે ઉત્સાહિત રહે છે હવે કરીના કપૂરના પુત્ર જેહની કેટલીક લેટેસ્ટ ફોટો સામે આવી છે.
જેમાં તેઓ ઝૂલા પર ઝૂલતા પોતાનો સમય વિતાવતા જોવા મળી રહ્યા છે સામે આવેલી ઝેહની આ તસ્વીર ખુબજ સુંદર છે મોટા વધેલા વાળમાં તેઓ ખુબજ સુંદર દેખાઈ રહ્યાછે સામે આવેલી તસ્વીરમાં જેહ પોતાના ઘરમાં આવેલી બાલ્કનીમાં ઝૂલામાં ઝૂલતા જોવા મળી રહ્યા છે તેના સાથે એક બીજા વિડીઓમાં.
જેહ પોતાના મામા અરમાન જૈનના ખોળામાં બેઠેલ જોવા મળી રહ્યા છે અને આ પહેલીવાર છેકે જેહ કંઈક આવા અંદાજમાં છે જણાવી દઈએ સ્ટારકિડ્સમાં તૈમુરની જેમ જેહ પણ ટોપમાં રહે છે સોસીયલ મીડિયામાં એમની તસ્વીરોને ખુબજ પસંદ કરવામાં આવે છે અને જેહની માસુમિયત એમના ફેન્સને ખુબ પસંદ આવે છે.