લોકઅપ જીત્યા સાથે સાથે મુન્નવર ફારુકીએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે એમણે કંગના રાણાવતના શોમાં જબરજસ્ત પરફોર્મન્સ કરતા ટ્રોફી સાથે સાથે પ્રાઈઝ મની પણ મેળવ્યું લોકઅપ શિવાય મુન્નવર પોતાની ગર્લફ્રેન્ડ નાજિલાને લઈને પણ ખુબજ ચર્ચામાં છે લોકઅપની સફળ પાર્ટીમાં મુન્નવર પોતાની.
ગર્લફ્રેન્ડ નજિલા સાથે જોવા મળ્યા હતા એવામાં એમણે એક દર્પણમાં સેલ્ફી લીધી હતી જેમની એ સેલ્ફી ખુબ વાયરલ થઈ હતી એવામાં હાલમાં મુન્નવર પોતાની ગર્લફ્રેન્ડ નાજિલા નો જન્મદિવસ મનાવતા જોવા મળ્યા છે તેનાથી જોડાયેલ કેટલીક ફોટો પણ સામે આવી છે જન્મદિવસના મોકા પર મુન્નવરે લાલ ગુલાબથી ભરેલ ગુલદસ્ત પણ આપ્યો હતો.
જન્મદિવસ મનાવ્યા સમયે નાજિલા અને મુન્નવરે એક દર્પણમાં સેલ્ફી લીધી હતી જેમાં તેઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે અહીં બંને ગુલાબી ટીશર્ટમાં જોવા મળ્યા હતા બંનેએ જન્મદિવસ સેલિબ્રેશન વચ્ચે સ્વાદિષ્ટ ભોજન પણ માણ્યું હતું એમના ફેન્સ પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.