ડાયરેક્ટર ફરાહ ખાને ખુલ્લેઆમ ચકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને બેઇજ્જ કરી દીધી છે પોતાના પુરા કરિયરમાં એક પણ સુપરહિટ ફિલ્મ ન આપનાર અનન્યા પાંડેને ખાસ કરીને પોતાની એકટિંગના કારણે ટ્રોલ કરવામાં આવે છે ક્યારે અનન્યાના સેન્સ ઓફ હ્યુમરનું મજાક બનાવામાં આવે છે ક્યારેક તેના અભિનયની મજાક ઉડાવાય છે.
પરંતુ આ વખતે આ કામ કોઈ આમ માણસે નહીં પરંતુ બૉલીવુડ ફિલ્મોના ડાયરેક્ટર ફરાહ ખાને કરી દીધું છે હકીકતમાં ગઈ કાલે અનન્યા અને ફરાહ કોમેડીય ભારતી સિંહના શો ખતરામાં પહોંચી હતી અનન્યા જયારે પોતાની વેનિટી વાનમાં તૈયાર થઈ રહી હતી ત્યારે ત્યાં ફરાહ ખાન પહોંચી ગઈ ત્યારે ફરાહે અનન્યાને.
તેની ફ્લોપ ફિલ્મ ખાલી પીલીની મજાક ઉડાવતા કહ્યુંકે આ ફિલ્મ માટે તમને એવોર્ડ આપવામાં આવે છે જેમનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો એમનો આ વિડિઓ સામે આવ્યા બાદ ચકી પાંડેએ તેના પર કોમેંટ કરતા લખ્યું કે ફરાહ તમને આ વિડિઓમ ઓવર એકટિંગ માટે.
એવોર્ડ મળવો જોઈએ ચકી પાંડેની આ કોમેંટ પર ફરાહે એવો જવાબ આપ્યો કે એમની બોલતી જ બંદ થઈ ગઈ ત્યારે ફરાહે કોમેંટમાં જવાબ આપતા કહ્યું ચકી પાંડે પોતાની પુત્રીને સંભાળ પહેલા આમ તો મજાકમાં થયું હતું પરંતુ મજાકમાં ચકી અને ફરાહે એકબીજાની ઉતારી દીધી હવે ફરાહ અને ચકીની આ બહેસ પર લોકો મજા લઈ રહ્યા છે.