સ્ટારપ્લસની લોકપ્રિય ચેનલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં અત્યારે ધૂમ મચાવી રહીછે શો લગાતાર ટીઆરપિમાં બનેલ છે તારક મહેતા શોએ લોકોનું દીલ જીતવામાં કોઈ કસર છોડી નથી શોના દરેક પાત્રો લોકપ્રિય છે અને એ લિસ્ટમાં નિધિ ભાનુશાલીનું પણ નામ છે જેમણે તારક મહેતા શોમાં સોનુનું પાત્ર નિભાવ્યું હતું.
હાલમાં નિધિ ભાનુશાલીની કેટલીક ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તેઓ બીચમાં પોઝ આપતા જોવા મળી રહી છે ફોટોમાં નિધિ સમુદ્ર વચ્ચે લહેરોમાં સૂઈને પોઝ આપતા જોવા મળી રહી છે બ્લેક શોર્ટ્સ અને બ્લુ અને યલો ટોપમાં નિધિ ભાનુશાળી અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.
એક્ટર નિધિ પોતાની સહેલીઓ વચ્ચે સમુદ્રમાં એન્જોય કરતા જોવા મળી નિધિની આ તસ્વીર પર અત્યાર સુધી 45 હજારથી વધુ લાઈક આવી ચુક્યા છે નિધિની આ તસ્વીર પર ફેન્સ કોમેંટ કરીને પ્રસંસા કરી રહ્યા છે કેટલાકે ખુબસુરત લાગી રહી છો જયારે કેટલાકે અતિસુંદર લાગી રહી છો જેવી કોમેંટ કરી રહ્યા છે.