બૉલીવુડ એક્ટર કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટનમાં એક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પતિ વિકી વિકી કૌશલ સાથે પોઝ આપતા જોવા મળી રહી છે જણાવી દઈએ વિકી કૌશલ અને કેટરીના કૈફે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધાયા હતા તેના બાદથી તેઓ સોસીયલ મીડિયામાં લગાતાર પોતાની હોટ તસ્વીર શેર કરી રહ્યા છે.
કેટરીના કૈફે અને વિકી કૈશલ થોડા સમય પહેલા હનીમૂન માટે ફરવા ગયા હતા જ્યાં એમણે કેટલીયે તસ્વીર ખીંચી હતી વચમાં તેને ઇન્સ્ટામાં શેર કરી હતી હાલમાં તેમાંથી એક તસ્વીર શેર કરી છે જેને કેટરીના કૈફે પોતાની ઇન્સ્ટામાંથી શેર કરી છે જેને બંનેના ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.
તસ્વીરની વાત કરીએ તો કેટરીના અને વિકી સ્વિમિંગમાં ઉભા છે કેટરીનાએ પ્રેમથી વિકીને પોતાની બાહોમાં ભરી રાખ્યા છે અને બંને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે અહીં સામેલ આવેલ તસ્વીર પર ફેન્સ ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે બોલીવુડની સૌથી લોકપ્રિય કપલ અત્યારે આ બંને બની ગયા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.