બોલીવુડની જાણીતી એક્ટર મંદિરા બેદીએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શર કરી છે જેમાં તેઓ એક અજાણ્યા પુરુષ સાથે બિકીનીમાં પોઝ આપતા જોવા મળી રહી છે મંદિરાની આ તસ્વીર સોસીયલ મીડ્યામાં આવતાજ ફેલાઈ ગઈ કારણ કે તસ્વીરમાં બંને સ્વિમિંગ પુલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે પરંતુ અહીં મંદિરા બેદીની.
આ તસ્વીર ફેન્સને પસંદ નથી આવી રહી કારણ કે મંદિરા બેદીના પતિને નિધન થયે વધુ સમય નથી થયો તસ્વીર સામે આવતાજ મંદિરા બેદીને લોકો ગંદી કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે જયારે બીજી બાજુ તેના ફેન્સ તસ્વીરને લગાતાર લાઈક કરી રહ્યા છે જેમાં તેના ફેન્સ કહી રહ્યા છેકે મંદિરાએ આવી નાની ચીજોમાંથી ખુશીઓ મેળવવી જોઈએ.
જયારે અહીં ટ્રોલરો માંથી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે કંઈ શરમ જેવું છેકે નથી હાલમાં તો પતિ નિધન પામ્યા છે જયારે અન્ય યુઝરે કહ્યું આ કોણ છે તમારા પતિ તો મોતને ભેંટ્યાને જયારે ત્રીજાએ લખ્યું જિંદગી તો મસ્ત ચાલી રહી છે તમારી જેવી અનેક કોમેંટ મંદિરાની પોસ્ટમાં જોવા મળી તેના બાદ આખરે તેણે કંટાળીને પોતાનું કોમેંટબોક્સ બંદ કરી દીધું હતું.