Cli

પૈસા આપીને એકવાર સલમાન ખાન અને શાહરૂખ ખાને બોલાવી ભીડ ? જાણો સચ્ચાઈ…

Bollywood/Entertainment

સલમાન ખાન અને શાહરુખ ખાનના ઘરની બહાર ઈદના મોકા પર એકઠી થનાર ભીડને ભાડા પર બોલવામાં આવે છે અહીં તે બધાને આવવા માટે પૈસા આપવામાં આવે છે તેનું સબૂત એછે જયારે એમની ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે એ ભીડમાંથી કોઈ ફિલ્મ જોવા નથી આવતું હવે એ વાતનો ખુલાસો ફિલ્મ ક્રેટિક કેઆરકે એ કર્યો છે.

કેઆરકે ઉર્ફે કમાલ આર ખાને એક પછી એક કેટલાય ટ્વીટ કરીને સલમાન પર નિશાનો સાધ્યો છે કેઆરકેએ સલમાનની એ તસ્વીરને શેર કરી છે જેને આ ઈદ પર સલમાન ખાને શેર કરી હતી એ તસ્વીર પર કેઆરકેએ લખ્યું છેકે આટલા લોકોને ભાડા પર બોલાવવા પર ખુબજ પૈસા ખર્ચ થતા હશે તેના બાદ કેઆરકેએ.

શાહરુખની એક તસ્વીર પણ શેર કરતા લખ્યું આ પબ્લિક ઋત્વિક અક્ષય અમીરના ઘર પર નહીં જતી તો ઘરડા એક્ટરના ઘર પર કેમ આવે છે અને જયારે એમની ફિલ્મો સિનેમાઘરોમાં લાગે છે ત્યારે તેઓ જોવા નથી જતા કારણ કે અહીં આવવા માટે પૈસા મળે છે અને સિનેમાઘરમાં જવા માટે પૈસા આપવા પડે છે કેટલાય લોકોએ કેઆરકેની આ વાતનું.

સમર્થન પણ કર્યું છે હકીકતમાં 2017 માં આવેલ ફિલ્મ ટાઇગર ઝિંદા હે પછી સલમાનની કોઈ પણ ફિલ્મ સુપરહિટ નથી થઈ તેના પછીની બધી ફિલ્મો ફ્લોપ ગઈ જયારે બીજી વાત શાહરુખની રઈસ વર્ષ 2017માં આવી ત્યારે એ હિટ રહી હતી તેના પછી છેલ્લી 2 ફિલ્મો ફ્લોપ રહી મિત્રો કેઆરકેની આ વાત પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *