બોલીવુડના દિગ્ગ્જ એક્ટર મીથુન ચક્રવર્તીના ફેન્સ અચાનક પરેશાન થઈ ગયા છે તેનું કારણ છે એમની સામે આવેલ તસ્વીર જેને તમે ઉપર જોઈ શકો છો જેમાં તેઓ હોસ્પિટલના બેડમાં સુતેલ જોવા મળી રહ્યા છે તસ્વીર સામે આવતાજ મિથુન સર વિશે અલગ અલગ વાતો થઈ રહી છે પરંતુ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મીથુનની.
આ તસ્વીર બિલકુલ અસલી છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ તસ્વીર વાયરલ થયા બાદ ફેન્સની ચિંતા એટલી વધી ગઈ કે તેના પર મીથુન ચક્રવર્તીના પુત્ર મેમો ચક્રવર્તીને સામે આવીને ખુદ પિતા મીથૂનના સ્વાસ્થ્ય વિષે જાણકારી આપવી પડી મેમોએ જણાવ્યું કે પિતા મિથુનને કિડનીમાં પથરીની.
સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વારયલ તસ્વીરમા બેહોશીની હાલતમાં મિથુન જોવા મળી રહ્યા છે જેમાં તેઓ હોસ્પ્ટિલના બેડમાં સુતા જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ ખુબ દર્દથી ગુજર્યા પરંતુ હવે એમને ખુબ સારું છે બેંગ્લુરુના હોસ્પિટલમાંમા થી રજા પણ આપી દેવામાં આવી છે.
મિથુન સરને ગયા દિવસોમાં જ કલર્સ ટીવીના રિયાલિટી શો હુનર બાજમા જોવા મળ્યા હતા બે દિવસ પહેલા પણ ધર્મેદ્ર વિશે ખબર આવી હતી ત્યારે પણ એમના ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ આજે મિથુનની આ તસ્વીર જયારે એમણે જોઈ ત્યારે વધુ એમના મનમાં ચિંતા ફરી વળી હતી પરંતુ એમના પુત્ર રેમોએ રાહતના સમાચાર હવે આપી દીધા છે.