બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રને લઈને અત્યારે એક એવી ખબર આવી રહીછે જે એમના ચાહવા વાળાને બહુ પરેશાન કરી શકે છે હકીકતમાં ધર્મેન્દ્રને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને આઈસીયુમાં દાખલ પણ કરવા પડ્યા ઈ ટાઈમ્સના મુજબ ચાર દિવસ પહેલા ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડી ગઈ હતી.
જેના બાદ એમને સાઉથની એક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા તબિયત વધારે ખરાબ હતી એટલે એમને આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યા અત્યારે તો ધર્મેન્દ્રની તબિયતમાં પહેલાથી થોડો સુધારો થયો છે રિપોર્ટ મુજબ હજુ તેઓ ડોક્ટરની સારવાર હેઠળ છે સની દેઓલ અને બોબી દેઓલ.
એમની જોડે પહોંચ્યા હતા કારણ કે વધારે કોઈને એમની જોડે રહેવાની પરમિશન નથી આપવામાં આવી એટલે કોઈ એમને વારંવાર એમની જોડે નય જઈ શકે ધર્મેન્દ્રની ઉંમર 86 વર્ષ થઈ ચુકી છે પરંતુ આ ઉંમરે પણ તેઓ કામ માટે હંમેશા તૈયાર રહે છે એમણે ગયા દિવસોમાં જ રણવીર સીંગ અને આલિયા ભટ્ટ સાથે.
રોકી એન્ડ રાનીનું શુટિં કર્યું હતું તેના શિવાય ધર્મેન્દ્ર સોસીયલ મીડિયામાં પણ ખુબ એકટીવ રહે છે પરંતુ અચાનક આવેલી આ ખબર પર એમના ફેન્સ ખુબજ પરેશાન છે પરંતુ ધર્મેન્દ્ર ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા છતાં કોઈને કાનો કાં ખબર પણ ન પડવા દીધી ધર્મેન્દ્ર જલ્દી સાજા થઈને ઘરે આવી જાય બસ એજ પ્રાર્થના.