સંજય દત્તના અત્યારે દિલના ધબકારા તેજથી વધી ગયા હશે કારણ કે રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસના એ પોલીસ ઓફિસર પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે જેણે સંજય દત્તને જેલ સુધી ઘસેટી ગયા હતા જે ઓફિસરે સંજય દત્તની ધરપકડ કરવાની હિંમત બતાવી હતી એ ઓફિસરનું નામ રાકેશ મારિયા છે હવે રોહિત શેટ્ટી એમનીજ બાયોપિક.
બનાવવા જઈ રહ્યા છે રાકેશ મારિયાએ 1993માં મુંબઈ બ્લા!સ્ટથી લઈને મુંબઈ તાજ હુ!મલા સુધીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી રાકેશ મારિયાએ પોતાના જીવનમાં એવા કામ કર્યા છે જેમના વિશે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે રાકેશ મારિયાને મુંબઈમાં કામ સાંભળ્યે 22 મહિના જ થયા હતા પરંતુ એમને મુંબઈ સિરિયલ બ્લા!સ્ટના તપાસ ઓફિસર.
તરીકે નિમણુંક કર્યા એ તપાસમાં ત્રણ નામ આવ્યા પછી જે નામ આવ્યું એ ચોંકાવનાર હતું કારણકે એ નામ એક્ટર સંજય દત્તનું હતુંએ સમયે સંજય દત્તના ઘરેથી હ!થિયારો મળી આવ્યા હતા 19 એપ્રિલ 1993માં સંજય દત્તને ફ્લાઇટમાંથી ઉતરતા જ રાકેશ મારિયાએ એમની ઘરપકડ કરી હતી એ સમયે સંજય દત્તને રાકેશ મારિયાને પૂછ્યું હતું કે તમે ખુદ કહાની.
બતાવો છોકે હું બતાવું પહેલા સંજય દત્ત પોતાની ભૂલ માનવા તૈયાર ન હતા પરંતુ પછીથી સંજય દત્તે મારિયાને બધી વાત જણાવી જેના બાદ એમણે સજા પણ ભોગવી હવે રાકેશ મારિયાની કહાની સામે આવશે ત્યારે એમાં સંજય દત્તનો પણ કેશ બતાવશે અને થઈ શકે એમાં એવા રાજ પણ ખુલી જાય જેને લોકોને આજ સુધી ખબર પણ ન હોય.