ટીવી એક્ટર સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ ધમાકેદાર ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે પલક તિવારીએ હાલમાં બોમ્બે ટાઈમ્સ ફેશન રેમ્પવોક કરી એ દરમિયાન પલકે ખુબજ ઓફ શોલ્ડર ગાઉનમાં પોતાનો જલવો બતાવ્યો પલક તીવારોએ ફેશન વીકમાં બોલ્ડ રેમ્પવોક કરીને લાઇમલાઇટમાં રહી હતી.
આ દરમીયાન પલક ખુબજ આત્મવિશ્વાસ સાથે ચાલતી જોવા મળી તે બાદની એક્ટરની આ તસ્વીર બધાનું ધ્યાન દોરી રહી છે તેની આ તસ્વીર અને વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જણાવી દઈએ પલક તિવારી આ પહેલીવાર ફેશન રેમ્પવોક પર ચાલી છે તેણે હાલમાં મુંબઈમાં યોજાયેલ.
બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં ભાગ લીધો એ દરમિયામન પલક ખુબજ સુંદર ચાલતી જોવા મળી જેની ચર્ચા દરેક બાજુ થઈ રહી છે તેઓ રેમ્પવોક પર ફેશનમોડલની જેમ બિન્દાસ્ત ચાલી હતી પહેલું રેમ્પવોક હોવા છતાં તેઓ પુરા આત્મવિશ્વાસ સાથે ચાલી હતી તેના ફેન્સ અત્યારે ખુબજ પ્રસંસા કરી રહ્યા છે મિત્રો આ વિશે તમે શું કહેશો.