બૉલીવુડ એક્ટર જેકલીન ફર્નાડિસ બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે ઇડીએ સુકેશ ચન્દ્રશેખર કેસમાં જેકલીન સામે મોટું પગલું લીધું છે ઇડીએ જેકલીનની 7 કરોડ 57 લાખની સંપત્તિ જપ્ત કરી લીધી છે અહીં આ સંપત્તિમાં જેકલીનની 7 કરોડ 12 લાખ ડિપોઝીટ ફી પણ છે ઇડીના મુજબ ઠગ સુકેશ ચંદ્રશેખરે જબરજસ્તી.
વસૂલ કરેલા પૈસાથી એક્ટર જેકલીનને 5 કરોડ 71 લાખ રૂપિયાની ગીફ્ટો આપી હતી સુકેશે જેકલિન ફર્નાડિસમાં પરિવારને પણ મોંઘી ગીફ્ટો આપી હતી પરિવારને આપેલ મોંઘી ગીફ્ટોમાં કાર મોઘા સામાન અને ફંડ સામેલ છે ખબર હશે કે જેકલીન લાંબા સમયથી ઇડીના નજરોમાં હતી જેકલીન અને સુકેશન સબંધનો.
ખુલાસો થયો હતો ત્યારથી જેક્લીનનું નામ વિવાદોમાં છવાયેલ છે સુકેશ દિલ્હીની જેલમાં બંદ હોવા છતાં એક મહિલા જોડેથી 200 કરોડની ઠગાઈ કરી હતી તેના પછી સુકેશે જેકલીનને એજ પૈસોથી મોંઘી મોંઘી ગીફ્ટો આપી હતી સુકેશે આ બધા પૈસા ગુનો કરીને કમાયા હતા ઇડીના મુજબ હજુ જેકલીન સામે શરૂઆતની.
કાર્યવાહી છે અને જેકલીન આ કેસમાં વધુ ફસાઈ શકે છે ઇડી જેકલીનની વધુ સંપત્તિ જપ્ત કરી શકે છે કેટલાક દિવસો પહેલાજ ઇડીએ જેકલિનની પુછતાજ કરી હતી ત્યારે માનવામાં આવતું હતું કે જેકલીન આ કેસથી પુરી રીતે બચી ગઈ છે પરંતુ આજે અચાનક ઇડીએ તેની સામે મોટું પગલું લઈ લીધું છે મિત્રો ખબર પર તમે શું કહેશો.