આજના સમયમાં પણ એવા ઘણા લોકો હોય છે જેઓ ગોરી ત્વચા પસંદ કરતા હોય છે તેઓ ગોરી ત્વચા માટે કોઈ પણ હદે જવા તૈયાર થતા હોય છે અને કેટલીય સ્ક્રીન ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે તેના બાદ લોકો તેની આડઅસરનો સામનો પણ કરવો પડતો હોય છે એવામાં એક પ્રભાવકે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
27 વર્ષના ડેનિયલ મૂરેલ વિલિયમ્સ જન્મથી જ રંગે કાળા જન્મ્યા હતા પરંતુ પોતાની સ્કિન સફેદ કરવા માટે નાની ઉમરેથી જ લાઇટિંગ ક્રીમ લગાવવાનું શરૂ કરી દીધું તનું પરિણામ ખુબજ ભયંકર આવ્યું જયારે શરૂઆતમાં મૂરેલને સ્કીમ લગાવવાથી મોઢું સફેદ દેખાવા લાગ્યું ત્યારે લોકો તેનું રહસ્ય પૂછવા લાગ્યા.
પરંતુ તેના કેટલાક વર્ષો પછી અચાનક મોઢા પરનો કલર ઉડવા લાગ્યો અને ચહેરો એટલો ભયાનક ખરાબ થઈ ગયો કે મૂરેલને ખુદના ચહેરાને જોઈને નફરત થવા લાગી મૂરેલની ઉંમર 10 વર્ષની હતી ત્યારથી તે ચહેરા પર બ્લિચિંગ કરવા લાગ્યો ત્યારે તેનું મોઢું સુંદર દેખાવા લાગ્યું તો લોકો તેની પ્રંશસા કરવા લાગ્યા.
ત્યારે મૂરેલ પણ તેનો દીવાનો થઈ ગયો તે દરેક મહિને લગભગ 20 હજાર બ્લિચિંગ ઓર ખર્ચ કરી દેતો હતો તેના શિવાય પણ ચહેરાને શુંદર જાળવી રાખવા અનેક ક્રીમો લાગવ્યા લાગ્યો પરંતુ હાલમાં તેનો ચહેરો એટલો બગડી ગયો છેકે તેનું મોઢું ખુદને જોવા નથી માંગતો મૂરેલે એક ટીવી શોમાં જણાવ્યું છેકે તેના જેવી ભૂલો કોઈ ક્યારેય ન કરે.