બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય એક્ટર મૌની રોયે ગયા દિવસોમાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બ્યાર સાથે લગ્નના ફેરા ફરી હતી ત્યારથી તેઓ સોસીયલ મીડિયામાં છવાયેલ બહુ રહી મૌની રોયનું ફેન ફોલોવિંગ પણ સારું એવું છે જેનો એકાદ ફોટો કે વિડિઓ સોસીયલ મીડિયામાં આવી જાય તો થોડીવારમાં જ.
વાયરલ થતો થતો જોવા મળે છે એવામાં હાલમાં મૌની રોયની કેટલીક તસ્વીર સામે આવી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે હકીકતમાં મૌની રોયે હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેઓ અલગ અંદાજમાં જોવા મળી હાલમાં મૌની રોયની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
સામે આવેલ તસ્વીરમાં મૌની રોયે લાઈટ પર્પલ કલરનો બોડી હગિંગ ડ્રેસ પહેર્યો છે જેમાં તેનું જબરજસ્ત લુક જોવા મળી રહ્યું છે એક્ટરે કેમેરા સામે પોતાનું હોટ ફિગર ફ્લોટ કર્યું હતું મૌનીએ પોતાના વાળ ખુલ્લા મૂકીને લુક પૂરું કર્યું સાથે હાઈ હિલ્સ પણ જોવા મળ્યા મૌની રોયની તસ્વીર સામે આવતાજ ફેન્સ ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.