ક્યારા અડવાણી સાથેના બ્રેકઅપની વાતને લઈને હવે પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ મૌન તોડ્યું છે ક્યારા અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ખાસ કરીને સિદ્ધાર્થ ક્યારા અડવાણીના ઘરે પણ સ્પોટ થતા હતા બંને કપલ હાલમાં એક વેકેશન પર પણ સાથે ફરવા ગયા હતા પરંતુ અચાનક.
એમના બ્રેકઅપની ખબરે લોકોને ચોંકાવી દીધા અને હવે બ્રેકઅપની વાત પર સિદ્ધાર્થે પોતાના દિલની વાત કહી દીધી છે હકીકતમાં સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામમાં પોતાની એક ફોટો પોસ્ટ કરતા કહ્યું દિવસમાં સૂર્યના કિરણ વગર રાતજ છે હવે સિદ્ધાર્થે ક્યારા પોતાના જીવનમાંથી ચાલ્યા જતા સૂર્યના કિરણ વગરની રાતજ છે તેવું કહ્યું છે.
તેને જોઈને બધા એ કહેતા જોવા મળી રહ્યા છેકે સિદ્ધાર્થ પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ ક્યારા અડવાણીને મિસ કરી રહ્યા છે ક્યારા અડવાણી અને સિદ્ધાર્થની જોડીને રિયલ લાઈફ શિવાય મોટા પડદા પર પણ પસંદ કરવામાં આવી રહી છે બંનેની ફિલ્મ 2021માં શેરશાહને પણ ખુબજ પસંદ કરવામાં આવી હતી.
આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા ઘણીવાર બંને સાથે સ્પોટ કરવામાં આવ્યા છે કહેવાઈ રહ્યું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે બંનેને બધું ઠીક ચાલી રહ્યું હતું પરંતુ જાણે અચાનક કોની નજર લાગી ગઈ કે બંનેને બ્રેકઅપ થઈ ગયું બ્રેકઅપની ખબર આવતાજ બંનેના ફેન્સ નારાજ થઈ ગયા છે.