બૉલીવુડનું મોસ્ટ કપલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના 14 એપ્રિલના રોજ પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા એ સમયે બોલીવુડના એક્ટર કોઈ જોવા મળ્યા ન હતા ત્યારે એમના માટે બોલીવુડના એક્ટર માટે આલિયા અને રણવીરે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના કેટલાય સ્ટાર અહીં જોવા મળ્યા.
આ ગ્રાન્ડ પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોડા જોવા મળ્યા આ દરમિયાનની કેટલીયે તસ્વીર સામે આવી છે અર્જુન અને મલાઈકાની તસ્વીરો અત્યારે વાયરલ થઈ રહી છે જણાવી દઈએ મલાઈકાની કેટલાક સમય પહેલા ગાડીનો અકસ્માત થયો હતો ત્યારે તેને ગંભીર ચોટ આવી હતી તેના બાદ હવે મલાઈકા.
લાંબા સમય બાદ આલિયા અને રણવીરની પાર્ટીમાં જોવા મળી મલાઈકા અહીં અલગ અલગ પોઝ આપ્યા હતા સાથે કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી મલાઈકા જયારે ગાડીમાં જોવા મળી ત્યારે મલાઈકાના કપાળ પર ભ્રમરની વચ્ચે તેની ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા જેની આ તસ્વીર વાયરલ થઈ રહી છે.