આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચે પહેલી વાર પતિ પત્ની વાળો પ્રેમ દેખાયો છે મહેંદી પ્રસંગની તસવીરો હવે સામે આવી ગઈ છે અને આ તસવીરો સામે આવતાજ ફેન્સનું દિલ જીતવાનું પણ શરૂ થઈ ગયું છે આલિયાની મહેંદી અને સંગીત પ્રસંગ પણ એકજ દિવસે થયો પરંતુ તેના વચ્ચે સૌથી અનુખો કામ.
આલિયા ભટ્ટના પતિ રણવીર કપૂરે કર્યું એક બાજુ આલિયાએ પોતાના હાથે ડિઝાઈનર મહેંદી લગાવી જયારે રણવીરે પોતાના હાથે દિલનો શેપ બનાવ્યો અને તેમાં પત્ની આલિયાનું નામ લખાવી લીધું અને જયારે એમણે આ ડિઝાઇન આલિયાને બતાવી તો તેઓ ડિઝાઇન જોઈ બહુ ખુશ થઈ ગઈ રણવીર અને આલિયાએ.
પોતાની મહેંદી પ્રસંગમાં કોઈ મોટા મહેંદી આર્ટિસ્ટને નતા બોલાવ્યા પરંતુ એમણે એક સાધારણ મહેંદી વાળાને બોલાવીને પોતાના હાથ પર મેહદી મુકવરાવી એટલું જ નહીં આલિયાએ જુના રીત રીવાજ તોડતા પુરા હાથમાં મહેંદી ન લગાવતા ઓછા હાથમાં મહેંદી લગાવીને તેને ખુબસુરત લુક આપી દીધો અહીં એ પણ.
બતાવાઈ રહ્યું હતું કે મહેંદી સાથે સાથે હલ્દી પ્રસંગ પણ હશે પરંતુ રણવીર કપૂર તેના માટે તૈયાર ન થયા એટલે એમણે હલ્દીના કર્યક્રમને રદ કરાવીને માત્ર મહેંદી અને સંગતિનો જ કાર્યક્રમ રાખ્યો તે દરમિયાન રણવીરના કાર્યક્રમને બહુ ખુબસુરત રીતે સજાવ્યું અત્યારે તો આ જોડી મીડિયામાં બહુ લાઇમલાઇટમાં છે.