કો!રોના કાળે પરિવારનું મહત્વ શીખવી દીધું એમ કહીએ તો ચાલે પહેલા લોકો બહું દૂર રહેતા હતા માત્ર તહેવાર પરજ ઘરે આવતા હતા પરંતુ છેલ્લા 3 વર્ષ એવા ગુજરી ગયા કે લોકોને સમજ આવ્યું કે પરિવારજ સાચી દોલત છે તેનું જીવતું જાગતું સબૂત હાલમાં થયેલ વાયરલ વિડિઓ છે જેમાં જોવા મળ્યું પુત્ર 3 વર્ષ બાદ પોતાના માતા પિતાને મળ્યો.
એમની જે રિએક્શન હતી ખરેખર દિલને સ્પર્શી જાય તેવી હતી ટવીરમાં સાંજરી હરિયાએ એક વિડિઓ શેર કર્યો જેમાં ભાઈ બહેન અને પરિવારનો પ્રેમ સાફ જોવા મળી રહ્યોછે વિડિઓ સાંજરીના ભાઈનો છે જેઓ ઓસ્ટ્રેલિયાથી 3 વર્ષ બાદ ભારત પાછો ફર્યો અને ઘરે જોઈને બધા ભાવુક થઈ ગયા વિડીઓમાં જોઈ શકાય છેકે સાંજરી ભાઈને લેવા એરપોર્ટ જાય છે.
જેઓ મળે છે ત્યારબાદ ઘરે જઈને માંને સરપ્રાઈઝ આપતા કિચનમાં ઉભેલ માં પુત્રને જોતા બાથ ભીડીને ભાવુક થઈ રડી પડે છે જયારે પિતા પણ બીજા રૂમમાંથી બહાર આવતા તેઓ પણ ભાવુક થઈ જાય છે પુત્રને 3 વર્ષ બાદ જોતા માતાપિતા ભાવુક થઈ રડી પડ્યા હતા જેમનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.