વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 83 આપ્યા છતાં રણવીર સિંહની અક્ક્ડ જઈ રહી નથી તેઓ ખુદને હજુ પણ બોલીવુડના નંબર વન એક્ટર દર્શાવવા પર મંડ્યા છે 280 કરોડમાં બનેલ ફિલ્મ બોક્સઓફિસમાં પુરી રીતે ફ્લોપ ગઈ પરંતુ તેન છતાં રણવીર એ માનવા તૈયાર નથી કે તેઓ એક ફ્લોપ સ્ટાર સાબિત થયા છે.
તેનાથી બચવા માટે રણવીરે પોતાની સિક્યુરિટી વધારી દીધી છે તેઓ ક્યાંય પણ પાર્ટીઓમાં જાય છે સાથે બાઉન્સરની એક ફોજ ચાલે છે માનવામાં આવે છેકે જે સ્ટારની સિક્યુરિટી જેટલી વધૂ હોય છે તેઓ એટલા મોટા સુપરસ્ટાર કહેવાય છે બોલીવુડમાં સૌથી વધુ સિક્યુરિટી સલમાન ખાનની રહે છે પરંતુ તેઓ પોતાની.
સિક્યુરિટી ક્યારેય ફિલ્મ ઇવેન્ટમાં લઈને નથી જતા પબ્લિક પ્લેસમાં જ એમને સિક્યુરિટીની જરૂર પડે છે પરંતુ રણવીર તો હોટેલ અને ઇવેન્ટ બધી જગ્યાએ સિક્યુરિટી લઈને જવા મંડ્યા છે હકીકતમાં રણવીર હજુ પણ એ બતાવવા માંગે છેકે તેઓ હજુ પણ મોટા સ્ટાર છે એટલું જ નહીં રણવીર હાલમાં ફેમિના.
ઇન્ડિયન બ્યુટિસ્ટારમાં પહોંચ્યા ત્યારે પત્રકારોએ એમને આવનારી ફિલ્મ જયેશભાઇ જોરદાર વિશે પૂછ્યું તો રણવીરે એ દાવો કરતા કહ્યુંકે આ એવી ફિલ્મછે જે લોકોને રડાવી દેશે નહીતો પૈસા પાછા પરંતુ આવા દાવા તો રણવીરે 83 ફિલ્મને લઈને કર્યા હતા પરંતુ તે બધા દાવા ફુસ નીકળી ગયા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.