સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ ગિલ એમને હજુ ભુલી નથી શકી એમણે સિદ્ધાર્થને એવી જગ્યાએ છુપાવીને રાખ્યા છેકે કોઈ ઇચ્છવા છતાં અલગ નહીં કરી શકે ગયા વર્ષે હ્ન!દયરોગના હુ!મલાને કારણે સિદ્ધાર્થ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા એ ખબરે પુરા દેશમાં તહેલકો મચાવી દીધો હતો સિદ્ધાર્થના નિધનને લઈને સૌથી વધુ.
શહેનાઝ ગિલ તૂટી પડી હતી સિદ્ધાર્થના દુઃખમાંથી બહાર નીકળવા માટે ખુબ સમય લાગ્યો પરંતુ હવે તેઓ કામ પર પાછી ફરી છે અને અત્યારે ખુબ શૂટિંગ કરી રહી છે હાલમાં જેવા શહેનાઝ એરપોર્ટ પર જોવા મળી ત્યાંરે મીડિયાની નજરો શહેનાઝ ના ફોન પર ગઈ તે સમયે ફોનની લાઈટ ચાલુ હતી ત્યારે જાણવા.
મળ્યું કે શહેનાઝે એ વોલપેપર લગાવેલ હતું કે જેમાં શહેનાઝે સિદ્ધાર્થનો હાથ પકડેલ હતો શહેનાઝ અને સિદ્ધાર્થના ફેન્સ આ તસ્વીર ને જોઈને ભાવુક થઈ ગયા છે ગયા દિવસોમાં લોકોએ શહેનાઝને ત્યારે ટ્રોલ કરી જયારે તેઓ હસતી જોવા મળી લોકોનું કહેવું હતું કે સિદ્ધાર્થના નિધનને હજુ કેટલાક જ દિવસો થયા છે.
અને આ હસી રહી છે પાર્ટીમાં ફરી રહીછે આ વાત પર જયારે શહેનાઝ શિલ્પા શેટ્ટીના શોમાં પહોંચી હતી તો એમણે ટ્રોલરને જવાબ આપતા કહ્યું હતું સિદ્ધાર્થે મને ક્યારેય નથી કહ્યુંકે ન હસવાનું તેઓ કહેતા હતા કે હંમેશા હસતું રહેવું એટલે હું હંમેશા ખુશ રહું છુ મિત્રો સિદ્ધાર્થના આ વોલપેપર પર તમે શું કહેશો.