સ્ફૂર્તિની કોઈ ઉંમર નથી હોતી બસ કંઈક કરવાની ભાવના જોઈએ એવામાં અહીં એક દાદીની જે વાત કરી રહ્યા છીએ એમની સ્ફૂર્તિથી નાની યુવતીઓ પણ શરમાઈ જશે શર્મ એ વાતની આવશે કે અહીં દાદીને પૌત્રો સાથે રમવાની ઉંમરે જીમમાં પરસેવો પાડી રહ્યા છે અહીં જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેની ઉંમર 53 વર્ષ છે જેમનું નામ એન્ડ્રિયા સનશાઈન છે.
જેઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ છવાયેલ છે દરરોજ 3થી 4 કલાક જીમમાં વિતાવતી આ મહિલાને લોકો સુપરહિટ દાદી કહી રહ્યા છે હાલમાં આ મહિલાએ બ્લેક બિકીનીમાં કેટલીક ફોટો શેર કરી છે જેને જોઈને ફેન્સસ દીવાના થઈ રહ્યા છે એડ્રિયાએ ઇન્સ્ટાગ્રામમાં 93 હજાર ફોલોવર છે તેણીએ આ ફોટો શેર કરતા એક.
સારો સંદેશ પણ આપ્યો છે લખતા કહ્યું કે બીજા શું વિચારે છે તેના પર તમે વિચારવા કરતા તમારા કામ પર ધ્યાન આપો ફેન્સ એન્ડ્રિયાના ફિટનેશને ઘણા ફોલોવ કરે છે ખરેખર આ મહિલાને ધન્ય કહેવાય કે આટલી ઉંમરે પણ એટલું જબરજસ્ત ફિટનેશ જાળવી રાખ્યું છે મિત્રો એન્ડ્રિયાના ફિટનેસ પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.