Cli

સાચા સ્ટાર તો આમને કહેવાય જુનિયર એનટીઆરે આજે જે કહ્યું કદાચ બોલીવુડમાં ક્યારેય સાંભળવા નહીં મળે…

Bollywood/Entertainment Breaking

જ્યાં બોલીવુડને મોટા 2 સ્ટારને એક ફિલ્મમાં કાસ્ટ કરવા મુશ્કેલ છે પરંતુ હમણાં રીલીઝ થયેલી ફિલ્મ RRR માં રામચરણને મોટો રોલ મળ્યો તેના પર જુનિયર એનટીઆરે મૌન તોડ્યું છે બોલીવુડની ફિલ્મ અંદાજ અપના અપના અને કરણ અર્જુન ફિલ્મ દરમિયાન સ્ટાર વચ્ચે કેટલાય મનમોળા થયા.

ત્યાં સુધી કેટલાક વર્ષો સુધી સલમાન અને શાહરૂખને વાત પણ ન થઈ જયારે બીજી બાજુ સાઉથના ત્રિપલ આર ફિલ્મમાં બંને મોટા એક્ટર જુનિયર એનટીઆર અને રામચરણે જે કરી બતાવ્યું તે બોલીવુડમાં ક્યારેય નહીં જોવા મળે તેમ કહી શકાય એક ઇન્ટરવ્યૂમાં તેને લઈને જુનિયર એનટીઆરને.

પૂછવા પર કહેવામાં આવ્યું મને કોઈ ફર્ક નથી પડતો કે ત્રિપલ આર ફિલ્મમા મારા કરતા રામચરણ ને મહત્વનો રોલ આપવામાં આવ્યો મને તેને લઈને થોડું પણ મનમાં એવું કંઈ નથી સાઉથના સુપરસ્ટાર હોવા સાથે જુનિયર એનટીઆરે જે સમજદારી બતાવી છે ખરેખર એ પ્રસંસા કરવા લાયક છે અને કદાચ એમના આ સ્વભાવથી જ.

ત્રીપલ આર ફિલ્મ આજે બોક્સઓફિસમાં ધ!માલ મચાવી રહી છે જયારે નાની વાતોને લઈને બોલીવુડમાં અણબનાવ ઘણા જોવા મળતા હોય છે અને તેને લઈને બૉલીવુડ આજે ડુબતું જોવા મળી રહ્યું કે અને દર્શકો સાઉથ સિનેમાને પ્રેમ આપી રહ્યા છે મિત્રો આ બાબતે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *