ઋત્વિક રોશનને બોલીવુડના નંબર વન ડાન્સર તરીકે માનવામાં આવે છે અને જો એમના ગીત પર કોઈ ડાન્સ કરી લે ત્યારે સમજી લેવાનું કે તેઓ એક જબરજસ્ત ડાન્સર છે હવે આ લાઈનમાં ગામડાની એક કાકીનો વિડિઓ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે ગામડાની આ કાકી ઋત્વિક રોશનનું.
ગીત એક પલ કા જીના પર ડાન્સ કરી રહી છે કાકીએ શાનદાર ડાન્સ કરીને બધાને હેરાન કરી દીધા વાયરલ વિડીઓમાં જોઈ શકાય છેકે ગામડાની એક કાકી દુકાનમાં કપડાં ખરીદવા આવે છે ત્યારે ત્યાં એક પલ જીના ગીત સાંભળવા મળે છે તેના બાદ કાકી વિચાર્યા વગર રમવા લાગે છે વિડીઓમાં જોઈ શકાય છેકે.
કાકી બિલકુલ ઋત્વિક રોશનની જેમ ડાન્સ મૂવ્સ બતાવવાની કોશિશ રહી છે અહીં વિડીઓમાં કાકી અલગ અલગ સ્ટેપ કરીને ગીતને ફૂલ એન્જોય કરી રહી છે કદાચ આ વિડિઓ ઋત્વિક રોશન જોશે તો કાકીના દીવાના સો ટકા થઈ જશે કાકીનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આના પર તમારી શું પ્રતિક્રિયા છે.