હવામાન ખાતા દ્વારા વખતોવખત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હાલમાં ગુજરાતમાં પણ આવી જ માહિતી સામે આવી રહી છે રાજ્યભરમાં પૂર્વોત્તર પવન ફૂંકાઇ રહ્યો છે જેને પગલે ગરમીનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન 3 ડિગ્રીની આસપાસ વહી રહ્યું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના હવામાનમાં ફેરફારની આગાહી કરી હતી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન પલટાયું હતું પરંતુ હજી પણ અખાતમાંથી આવતી ધૂળની અસર પશ્ચિમી વિક્ષેપ મહિનાની જેમ જ જોવા મળી હોત દેશના ઉત્તરીય પર્વતીય ક્ષેત્રમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ પડે તેવી સંભાવના છે દિલ્હી પંજાબ,હરિયાણા,રાજસ્થાનની આસપાસના વિસ્તારો મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી પુરી સંભાવના છે.
ગાજવીજ સાથે વરસાદ પડશે પશ્ચિમ વિક્ષેપની અસર ઉત્તર ભારત રાજસ્થાન અને કચ્છના ભાગોને અને ઉત્તર ગુજરાતના ઉપલા ભાગોમાં વાવાઝોડા સાથે ધૂળ અને વાવાઝોડાની સંભાવના છે દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે આની અસર તમિળનાડુ અને કર્ણાટકના ભાગોને થશે.
મિત્રો જેવીકે અમે વીજળીની ટાઈટલમાં વાત કરી હતી તો એ તો હજી હવામાન ખાતું પણ બતાવી શકતું નથી તો અંબાલાલ બાપુ ક્યાંથી બતાવે પણ આવું અનોખું ટાઇટલ એટલા માટે આપવામાં આવ્યું કે ખરેખર ગુજરાતની જનતાને ખ્યાલ આવે કે ગુજરાતમાં આવા અનોખા માણસો પણ છે જેમની મોટાભાગની આગાહી સાચી જ પડે છે આ પોસ્ટનો ઉદેશ્ય કોઈને માન હાનિ પહોંચાડવાનો બિલકુલ નથી જેથી આવી વાતો વિષે કોઈએ પર્સનલ લેવું નહિ.