બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરે ગયા વર્ષે જ કબૂલાત કરી હતી કે તેઓ મલાઈકા અરોડા સાથે સબંધમાં છે તેના પહેલા બંનેના સબંધ વિશે ખબરો આવતી હતી પરંતુ એમણે પહેલા ક્યારેય સમાજ સામે સ્વીકાર કર્યો ન હતો કે એમને એકબીજાને પ્રેમ છે ગયા વર્ષે અર્જુન કપૂરે કપૂર પરિવાર સાથે દિવાળી મનાવી હતી જેના બાદ.
એ માનવામાં આવ્યું હતું કે બંનેને સમાજે સ્વીકારી લીધો છે બોલીવુડમાં દરેક કપલ પોતાનો સબંધ છુપાવતા હોય છે પરંતુ મલાઈકા અને અર્જુન કપૂરે જાહેરમાં જ સ્વીકાર કરે છે અર્જુન કપૂર મીડિયા સામે આવ્યા અને કહ્યું કે એમણે મીડિયા સામે પ્રેમનો સ્વીકાર કેમ કર્યો અર્જુન જણાવતા કહે છેકે જયારે મેં મારા જીવનમાં.
આ પગલું ઉઠાવ્યું જો ત્યારે હું એવું ન જણાવું તો મારા વિશે લોકો વાત બનાવતા તેનાથી અમારા સંબંધમાં તિરાડ આવી શકે છે પહેલા મેં નક્કી કર્યુંકે હું જમાનાને બધું બતાવી દવ કારણ આજ સીમા છે તેની આગળ લોકો કંઈ બોલી નહીં શકે મેં જણાવી દીધું કે અમે બંને સાથે છીએ બસ વાત પુરી થઈ ગઈ અર્જુન કપૂરેન મલાઈકા.
અરોડાના ટ્રોલિંગ પર પણ સવાલ પૂછવામાં આવ્યા તો એમણે જણાવ્યું કે સામાન્ય રીતે લોકોને બીજાની વસ્તુઓ પસંદ કરવાનું ડિસ્ક્સ કરવું પસંદ છે ભારતમાં લોકોને ટ્રોલ કરવાની ટેગ છે લોકોને સારું લાગે છેકે તેઓ વાતો કરે કોણ ક્યારે લગ્ન કરી રહ્યું છે તેઓ શું એકબીજા સાથે સારા લાગે છેકે નહીં.