વર્ષ 2012માં રીલીઝ થયેલી ફિલ્મ અગ્નિપથમાં સંજય દત્તે કાંચાનો રોલ નિભાવ્યો હતો હંમેશા નાયકનો રોલ નિભાવનાર સંજય દત્તે આ ફિલ્મમાં મહાનાયકનો રોલ નિભાવ્યો હતો એવામાં એકવાર ફરીથી સંજય દત્ત કેજીએફ 2માં અધીરાનો રોલ કરીને દર્શકોને ફૂલ મનોરંજન કરાવવા તૈયાર છે ફિલ્મનું ટ્રેલર હાલમાં.
રિલીઝ થયું જેમાં સંજય દત્ત અધીરાના પાત્રમાં જોવા મળ્યા પરંતુ શું તમને ખબર છે તેના માટે સંજય દત્તે કેટલી મહેનત કરી સંજય દત્તનું અધીરાનું નવું લુક સ્ટાઈલિશ નવીન શેટ્ટીએ તૈયાર કર્યું છે સંજય દત્તે આ ફિલ્મ ખુબજ મહેનત કરી છે એમને દરરોજ તૈયાર કરવામાં 1 કલાક લાગતો હતો દદરોજ સંજય દત્ત.
લગભગ 25 કિલોનું કવચ પહેરીને શૂટિંગ કરતા હતા તેના શિવાય અન્ય સાંકળ અને બીજી વસ્તુઓ પણ લટકાવવી પડતી ફિલ્મને લઈને દર્શકોમાં અત્યારે ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મને રિલીઝ કરવાની પણ તૈયારીઓ શરૂ થઈ ગયું છે ફિલ્મને 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.